________________
. ૫ : અચલગઢનાં જૈન મંદિર સડકથી ૭૦ કદમ દૂર પશ્ચિમ તરફ એક જરા ઊંચી ટેકરી ઉપર પૂર્વ સન્મુખ એકાંતમાં વિશાળ કમ્પાઉન્ડમાં આવેલું છે.
મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચોકીઓ, શિખર, ભમતીને કેટ, શૃંગારકી અને વચ્ચે મોટા ચેકવાળું આ મંદિર બનાવવામાં આવેલું છે. મૂળ ગભારે અને ગૂઢમંડપ મેટા છે. નવચેકીઓમાંથી ગૂઢમંડપમાં જવાને દરવાજે છે, તે જીર્ણોદ્ધાર વખતે ન બનાવ્યા હશે એમ લાગે છે. કેમકે ગૂઢમંડપની દીવાલો અને આ દરવાજાના કેતરકામમાં ફરક લાગે છે. નવચેકીઓના ભાગને દીવાલ ચણી લઈને એક સભામંડપ અથવા હેલના રૂપે પાછળથી બનાવી દીધેલ છે. નવચેકીઓથી પાંચ પગથિયાં નીચે ઊતરતાં મેંટે સભામંડપ બનાવવા માટે જગ્યા ખાલી રાખેલ ચેક આવે છે. કેઈ કારણથી સભામંડપ બંધાવ બાકી રહી ગયા લાગે છે. ત્યાંથી ૧૩ પગથિયાં નીચે ઊતરતાં ઘુંમટ . યુક્ત મટી શંગારકી અને દરવાજે આવે છે. આ દરવાજાથી અઢાર પગથિયાં ઊતરતાં નીચેના કંપાઉંડની જમીન આવે છે. મંદિરને કેટ બહુ જ મજબૂત બનેલ છે. ત્યારપછી એક નીચી દીવાલને કેટ, વંડી અને તેમાં લોખંડનું ફાટક બનેલું છે. આ મંદિરના કંપાઉંડની અંદરની બધી ખાલી જમીન પણ મંદિરના તાબાની જ છે. તેમાં આંબા વગેરેનાં વૃક્ષે પણ છે. આ સ્થાન રમણીય અને એકાંત. શાંતિવાળું છે. આ મંદિર બંધાવનાર –
આ મંદિર બંધાવનાર સંબંધીને આ મંદિરમાં એક પણ શિલાલેખ મળતો નથી, પરંતુ આને લકે મહારાજા
મટી શુગરના નીચેના કંપા
ત્યાર