________________
પ્ર. ૫ : અચલગઢનાં જૈન મદિરા
સૂત્તિ સંખ્યા અને વિશેષ હકીક્ત:—
આ દેરાસરમાં મૂળનાયકજીના સ્થાને શ્રીકુંથુનાથ ભગવાનની ધાતુની બહુ મનોહર મૂર્ત્તિ બિરાજમાન છે. તેના ઉપર વિ. સં. ૧૫૨૭ના વૈશાખ શુદ્ધિ ૮ ને સુસ્પષ્ટ લેખ છે. આ મૂર્ત્તિ પારવાડજ્ઞાતીય સંઘવી કર્મોના પુત્ર સં॰ સપદાના પુત્ર સં॰ ખેતાએ કરાવી છે, અને તેની પ્રતિષ્ઠા તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિજીએ કરી છે. આ મૂર્તિ મહેસાણાનિવાસી મીસ્ત્રી હાજા તથા કાળાએ તૈયાર કરી છે.
૫૭
૧,
મૂળનાયકજીની ધાતુની મનેાહર મૂત્તિ 1, તેમની બન્ને ખાજીએ ધાતુના કાઉસગ્ગીયા ર, આરસની મૂર્ત્તિ ૧, ધાતુની માટી એકલ મૂત્તિઓ ર, ધાતુના સમવસરણ યુક્ત ચામુખજીની સંયુકત મૂર્ત્તિઓ ૪, ગણધર ભગવંતની ધાતુની મૂર્ત્તિ ૧ અને ધાતુની નાની મૂર્તિએ ( એકતીથી, ત્રિતીથી, પાઁચતીથી અને ચોવીશી મળીને) ૧૬૩ છે. આ નાની મૂર્ત્તિએમાં કેટલીક મૂત્તિઓ પ વધારે પ્રાચીન પણુ છે. આ નાની મૂર્તિઓને ચૂના વડે સ્થિર કરેલી હતી, પણ અમે સ. ૧૯૯૨માં શ્રીઋષભદેવજીના મંદિરના કલશ-ધ્વજદંડાદિની પ્રતિષ્ઠા વખતે અચલગઢ ગયા હતા, તે વખતે તેના કાર્ય - વાહકાને સમજાવવાથી તેમણે તે ખધી મૂર્ત્તિ આને ઉખેડાવી શ્રીશાંતિનાથજીને ઉલ્લેખ કર્યાં હાય અથવા તે તે અરસામાં આ દેરાસરને શ્રીશાંતિનાથ પ્રભુજીનું મદિર પણ કહેતા હાય.
૩૫. આ ૧૬૩ મૂર્ત્તિઓમાંથી ૧૫૭ મૂત્તિ'એ પર નાનામોટા લેખા છે. આને માટે “ અખ઼ુદ પ્રાચીન જૈન લેખદાહ” ના નં. ૫૦૭ થી ૬૬૩ સુધીના લેખા જુએ.