________________
અય
મનેાહર મૂર્ત્તિ ડુંગરપુરના પ્રધાન સાલ્હાએ ૧૨૦ મણુ વજનની વિ. સં. ૧૫૧૮માં કરાવી છે. આ ગ્રંથ તે અરસામાં અનેલ હેાવાથી આના ઉપર વધારે વિશ્વાસ રાખી શકાય. સંઘવી સહસા માંડવગઢના ( માળવાના ) રહેવાસી હાવાથી, અને શાહ સાલ્હા ડુંગરપુર ( મેવાડ ) ના રહેવાસી હાવાથી રાજપૂતાનાના હિસાબે ઉપયુક્ત ૧૨૦ મણ મંગાળી (૮૦ તાલાના શેરના પ્રમાણવાળા ) લેવા જોઇ એ. જો એમ જ હાય તા પછી એ હિંસામે ૧૨ કે ૧૪ મૂર્તિએ મળીને ૧૪૪૪ કે ૧૪૦૦ મણ (ગુજરાતી ૪૦ તાલાના શેરના પ્રમાણવાળા) વજનની હાય એમાં કંઈ પણ આશ્ચય જેવું નથી.
ધાતુની મૂર્તિઓ, એ સર્વ ધાતુની અથવા પંચધાતુની મૂર્તિએ કહેવાય છે. મતલબ કે પિત્તલ કે કાંસાની મૂર્ત્તિ આ કરાવનારા દરેક ગૃહસ્થા પોતપાતાની શક્તિ અનુસારે પાંચે ધાતુ તેમાં અવશ્ય નાખે છે. ચૌમુખજીના મંદિરના નીચેના માળના ચારે મૂળનાયકજીની મૂત્તિઓમાંથી સંઘવી સહુસાએ કરાવેલ પિત્તળની મુખ્ય મૂળનાયકજીની મૂર્ત્તિની કાંતિ ઉપરથી તેમાં સુવર્ણના ભાગ કાંઈક વિશેષ હાવાનું અને ખાકીની મૂત્તિ એમાં સુવર્ણ ના ભાગ નહીં જેવા જ હાવાનું સ્પષ્ટ જણાય છે. પરંતુ આ બધી મૂર્તિએ ખાસ કરીને તે પિત્તલની જ મનેલી હાય છે, તેથી તે પિત્તલની અથવા તેા ધાતુની મૂત્તિએ કહેવાય છે.
શ્રીમાન્ મેરુતુ ગસૂરિજીએ વિ. સં. ૧૪૩૮માં રચેલ ‘અ’ચલગચ્છીય પટ્ટાવલી”માં લખ્યું છે કે “ ભીનમાલનિવાસી, શ્રીમાલીજ્ઞાતિ અને કાશ્યપ ગેાત્રવાળા લાલા સંધવીએ ખાવીશ હજાર દ્રવ્ય ખરચીને અચલગઢ ઉપરના ચૌમુખજીના