________________
જ
અ ચ લ ગ & પ્રતિમાઓ ભરાવી, ભીમાશાહે તેમાં ભાગ કરીને દશ ધડી ૨૩ ધાતુ પિતાના તરફથી આપી અને સહસાએ સેવકેને (ભેજકેના જેવી મારવાડમાં સેવકેની એક જ્ઞાતિ છે.) લાખ રૂપિયા વહેંચ્યા.”
૭. સં. ૧૭૪૮ના વૈશાખ શુદિ ૩ ને વાર ગુરુવારે લખાયેલા હસ્તલિખિત એક છૂટક પાનામાં લખ્યું છે કે
અચલગઢ ઉપર, માંડવગઢના રહેવાસી સહસા ને સુલતાને ૧૪૦૦ મણુ પિત્તલની બાર પ્રતિમાઓ ભરાવી, લાખો રૂપિયાની લહાણ કરી અને તેણે યાત્રાની છૂટ
કરાવી છે
૮. શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ વિ. સં. ૧૭૫૫માં રચેલ પ્રાચીન તીર્થમાલાની કડી ૬૧-૬૨ માં લખ્યું છે કે
મુખજીના મંદિરમાં ૧૪૦૦ મણ પિત્તલની પ્રતિમાને ઓ છે અને તેમને જમણે પડખે આરસની સાત મૂર્તિઓ શોભે છે. ૨૪ ( ૯ વાચક પ્રેમચંદે વિ સં. ૧૭૭૯ના જેઠની બીજને બુધવારે પૂર્ણ કરેલ “આબુ સ્તવન ની ૨૦મી કડીમાં
સહસાએ બંધાવેલ અચલગઢ ઉપરના મુખજીના ': ૨૩. ૪૦૦ તોલાના વજનને એક ઘડી કહેવામાં આવે છે.
1. ૨૪. આ સાત મૂર્તિઓથી શ્રીષભદેવજીનાં મંદિરનું સૂચન કર્યાનું સંભવે છે. કેમ કે આ તીર્થમાલામાં અચલગઢ ઉપરના બીજા ત્રણ મંદિરોનું વર્ણન છે. પણ શ્રીહષભદેવજીના દેરાસરજીનું સ્પષ્ટ રીતે તેમાં વર્ણન કર્યું નથી, અને ઉક્ત સંવત પહેલાં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ચૂકી હતી.