________________
૪.
અસલ મહ
દાસી ગાઈદે (ગોવિ ંદે ) કરાવી છે, એવી મતલબના તેના ઉપર લેખ છે. આ મૂર્ત્તિ પણ કુંભલમેરુથી અહીં લાવવામાં આવી છે. મૂલનાયકજીનો અન્ને ખાજીમાં શ્રીઆદિનાથ અને શ્રીકુંથુનાથલ.ની એ મૂર્તિઓ છે. તે બન્ને ઉપર ઉપર્યુક્ત સિરાહીનિવાસી પારવાડ શાહ વણવીરના પુત્રોના વિ. સં. ૧૬૯૮ના લેખા છે. આ ગભારામાં પણ કુલ મૂર્તિએ ૩ છે.
આ મંદિરની ભ્રમતીમાં બીજા માળ ઉપર ચડવાના રસ્તા પાસે આરસની એક દેરી છે. તેમાં એક પાદુકાપટ્ટ છે. અર્થાત્ એક જ પાષાણુની અંદર નવ ોડી પગલાં કાતરેલાં છે. તેમાં સૌથી વચ્ચે (૧) શ્રીજ ખૂસ્વામીનાં પગલાં છે, તેની ચારે બાજુમાં (૨) શ્રીવિજયદેવસૂરિ, (૩) શ્રીવિજયસિંહસૂરિ, (૪) પં. શ્રી. સત્યવિજય ગણિ, (૫) ૫. શ્રી પૂર્વિય ગણુ, (૬) ૫. શ્રી. ક્ષમાવિજય ગણુ, (૭) ૫. શ્રી. જિનવિજય ગણુ, (૮) ૫'. શ્રી. ઉત્તમવિજય ગણિ અને (૯) પં. શ્રી. પદ્મવિજયગણુનાં પગલાં છે. આ પટ્ટ આમૂ ઉપર આવેલા અચલગઢમાં સ્થાપન કરવા માટે કરાવેલ છે. કરાવનારનું નામ લખેલું નથી. આ પટ્ટની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૮૮ના માહ સુદિ ૫ ને સામવારે ૫. શ્રી. રૂપવિજય ગણિએ કરેલ છે. ઉપરની મતલબનો તેના ઉપર લેખ છે. આ પાદુકાપટ્ટની પ્રતિષ્ઠા પં. શ્રી પદ્મવિજય ગણિના શિષ્ય ૫. શ્રી રૂપવિજયજી ગણિએ કરેલ હેાવાથી અને તેમના ઉપદેશથી આ દેરી બનેલ હાવાથી, અહીંના લેાકેા આ દેરીતે રૂપવિજયજીની દેરી કહે છે.
ખીજે માળે ચોમુખજી તરીકે મૂલનાયકજી (૧) પાર્શ્વનાથજી, (૨) આદિનાથજી, (૩) આદિનાથજી અને