________________
૩૦
અ ચલ મહ છે. તે બંને ઉપર વિ. સં. ૧૧૩૪ના લે છે. પણ તે લેખે જૂના હોવાથી કાંઈક ઘસાઈ ગયા છે, તેમ જ પ્રકાશને અભાવ અને સ્થાનની વિષમતાને લીધે વાંચવામાં મુશ્કેલી પડે તેમ છે, તે પણ પરિશ્રમપૂર્વક તેને શેડો શેડે ભાગ વાંચે છે. વધારે મહેનત કરવાથી બાકીને ભાગ વંચાઈ શકે ખરે. શ્રીષભદેવ ભગવાન અને શ્રી મહાવીર સ્વામીની આ બન્ને ઊભી મૂર્તિઓ (કાઉસગ્ગીયા), શ્રીસત્યપુર (સાર) ના શ્રી મહાવીરસ્વામીના ચિત્યમાં પધરાવવા માટે શ્રીવચ્છ વગેરે શ્રાવકેએ સં. ૧૧૩૪માં કરાવેલ છે. આ મંદિરની પ્રતિષ્ઠા વખતે સારથી લાવીને અહીં પધરાવવામાં આવેલ હશે. - બીજા (પૂર્વ) દ્વારના મૂળનાયકની બંને બાજુએ આરસની મોટી અને મનહર આકૃતિવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની બે ઊભી મૂર્તિઓ (કાઉસગ્ગીયા) છે. તે પ્રત્યેક કાઉસગ્ગીયામાં, વચ્ચેના મુખ્ય કાઉસગીયા અને બંને બાજુ તથા ઉપરની મૂર્તિઓ મળીને કુલ બાર જિનમૂર્તિઓ, બે ઈંદ્રો, એક શ્રાવક અને એક શ્રાવિકાની મૂર્તિ કોતરેલી છે. અને તે બંને મૂર્તિઓ એક જ ધણુએ (વ્યાપારી કુંવરસિંહે) બનાવરાવી હોય તેમ લાગે છે. તેમાંના ડાબી બાજુના કાઉસગ્ગીયા ઉપર વિ. સં. ૧૩૦૨ને લેખ છે. બન્ને મૂર્તિઓ એક જોડીની છે.
ત્રીજા દ્વારના મૂળનાયકજીની ડાબી બાજુની ધાતુની મૂર્તિ ઉપર વિ. સં. ૧૫૬૬, જમણી બાજુની આરસની મૂર્તિ ઉપર વિ. સં. ૧૫૩૭ને અને ચેથા દ્વારના મૂળ
લાગવાની સગીયામાં
એ મળીને વિકાની મૂર્તિ