________________
અન્ય લ મ હતું.
ખીજા ( પૂર્વ દિશાના ) દ્વારમાં મૂલનાયકજીના સ્થાને શ્રીઆદીશ્વર ભગવાનની ધાતુની માટી અને ભવ્ય મૂર્ત્તિ બિરાજમાન છે. આ મૂર્ત્તિ મેવાડમાં આવેલા કુંભલમેરુ (કુંભલગઢ) નામના ગામમાં રાજાધિરાજ શ્રી ભકણું ના રાજ્યમાં શ્રીતપાગચ્છીય સંઘે કરાવેલા ચોમુખ મદિરનાં (કે જેમાં આમૂથી લાવેલ ધાતુની માટી અને મનેહર શ્રીઆદીશ્વર ભગવાનની મૂત્તિ મૂલનાયકજી તરીકે બિરાજમાન હતી ) ખીજા દ્વારામાં બિરાજમાન કરવા માટે કુંભલમેરુના તપાગચ્છીય સંઘે કરાવી છે. અને તેની પ્રતિષ્ઠા, ડુંગરપુર નગરમાં રાજા સામદાસના રાજ્યમાં તેના મુખ્ય પ્રધાન એસવાલ શાહ સાાએ કરાવેલા વિસ્મય પમાડનાર.. મહાત્સવથી તપગચ્છાચાય તપગચ્છાચાર્ય શ્રીલક્ષ્મીસાગરસૂરીશ્વરજીએ વિ. સ. ૧૫૧૮ના વૈશાખ વદ ૪ને શનિવારના દિવસે કરી છે. આ મૂર્તિ ડુંગરપુરનવાસી મીસ્ત્રી લુભા અને લાંપા વગેરેએ અનાવી છે, એવી મતલબનો આ મૂર્તિ ઉપર મોટો લેખ છે.
ત્રીજા ( દક્ષિણ દિશાના ) દ્વારમાં મૂળનાયકજીના સ્થાને શ્રીશાંતિનાથ ભગવાનની ધાતુની માટી અને મનેાહર મૂર્ત્તિર બિરાજમાન છે. આ મૂર્ત્તિ, વિ. સ. ૧૫૧૮ માં, ઉપર લખ્યા પ્રમાણે ડુંગરપુરમાં માટી ધામધૂમથી પ્રતિષ્ઠા મહાત્સવ કરનાર ડુંગરપુરિનવાસી આસવાળજ્ઞાતીય ચક્રે
૨૦. ‘“ગુરુગુણરત્નાકર” કાવ્યના ત્રીજા સના ઞયા ક્ષેાકમાં લખ્યું છે કે–( ત્રીજા દ્વારમાં મૂળનાયકજીના સ્થાને બિરાજમાન ) ધાતુની આ મૂર્તિ, ડુંગર પુરના પ્રધાન સાહાએ ૧૨ મણના વજનની વિ. સં. ૧૫૧૮માં કરાવી છે, અર્થાત્ તેમાં આ મૂર્તિનુ વજન ૧૨૦ મણુ લખ્યુ છે.