________________
ar
અમ
કારણી નથી, પરંતુ મંદિર બહુ વિશાળ અને મજબૂત કરાવેલ છે. સભામ`ડપમાંના ફેંકત છૂટા એ જ સ્તંભા ઉપર આટલા માટો સભામંડપ બનાવ્યા છે. સભામંડપની બહાર શૃંગારચાકી અનેલી છે. તેમાંથી ભમતીમાં જવાય છે.
મૂળ ગભારાના ખીજા ત્રણે ખાજુના દરવાજાની બહાર એક એક ચાકી અનેલી છે. મૂળ ગભારાની બહારની બાજુની અર્થાત પાછળની દીવાલામાં સ્ત ંભામાં અને ખાસ કરીને છતામાં સુંદર કારણી કરેલી છે. અને "દિરને ફરતા બહુ મજબૂત કાટ છે.
ખીજે માળે ચૌમુખજીના મૂળ ગભારા ઘણા મજબૂત ચાર દરવાજાવાળો છે, પણ ઘણી ઊંચાઈ એ પવનના જોરથી નુકસાન થવાના ભયે ખીજા ત્રણ દરવાજામાં ભીંતા ચણી લીધેલી છે. મુખ્ય દરવાજાની બહાર એક ચાકી બનેલી છે. ઉપરના માળમાં કારણી સામાન્ય છે.
શિખર, શ્રીશ'ખેશ્વરજીના જેવું, બેઠા ઘાટનું પણ સુંદર છે.
ખીજે માળે જવાની સીડીની પાસે એક નાની પણ સુંદર દેરી છે. તે રૂપવિજયજીની દેરી છે.
શૃંગારચાકીથી નીચે ઊતરતાં ડાબા હાથે મંદિરના સામાન રાખવાની એક આરડી છે અને જમણા હાથે ૩ આરડીએ ખાલી છે.
મૂત્તિ આના ઈતિહાસ —
સિરોહીના મહારાવ શ્રીજગમાલના રાજ્યમાં, માંડવગઢનિવાસી પ્રાગ્ધાટ ( પારવાડ) જ્ઞાતીય સંઘવી સાલિગના