________________
ગ, ૪ : અથવા
૨૭
૧૫૧૫ માઘ સુદિ ૮ ગુરુવારે પ્રતિષ્ઠા કરી છે. આ મૂર્તિ યણું ગામના જિનાલયમાં હાલ મેજૂદ છે.
વળી સં. ૧૭૮૫માં તપાગચ્છીય કમળકળશ શાખાના. ભટ્ટારક શ્રી પરત્નસૂરિ, પં. ઉમંગવિજય ગણિ અને તેમના શિષ્ય ભાણુવિજય ગણિ આદિ ઠાણા પ સાથે અચલગઢમાં ચોમાસું રહ્યા હતા.૪
આ બધા ઉલ્લેખે ઉપરથી જણાય છે કે –તેરમી શતાબ્દિથી લઈને ઠેઠ અઢારમી શતાબ્દિ સુધી અચલગઢ ઉપર જેનેની વસ્તી વધારે હશે, અને અચલગઢની ખૂબ સારી જાહોજલાલી હશે. '
પરંતુ પરિવર્તનશીલ સંસારના નિયમ પ્રમાણે કાળક્રમે એ સમૃદ્ધ અચલગઢની પણ પડતી શરૂ થઈ ભારતવર્ષમાં બ્રિટિશ ગવર્નમેન્ટનું રાજ્ય સ્થિર થતાં સિરોહી સ્ટેટે તેની સાથે કલકરાર ક્યા, એટલે લડાઈઓની જરૂરત ઓછી થતાં લશ્કરને અહીં રાખવાની જરૂરત નહીં રહેવાથી, અચલગઢને કિલ્લો ખાલી રહેવાથી ધીરે ધીરે પડવા લાગે.
૧૭. ભોયણી, મૂ. ના. શ્રી મલ્લિનાથ પ્રભુના મંદિરમાં ધાતુની પંચતીથીપરનો આ મૂળ લેખ આ પ્રમાણે છે –
____ॐ सं. १५१५ वर्षे माघ शुदि ८ गुरौ श्रीअचलदुर्गवासी श्रीश्री. मालज्ञातीय श्रे. राघव भार्या सेदू सुन श्रे. दला भा सीतू स्वश्रेयोथै . श्रीअजितनाथबिम्बं कारितप्रतिष्टितं श्रीतपागच्छे श्रीश्रीश्रीसोमसुंदरसूरिशिष्य શ્રીરોહરસૂરિમિઃ શ્રી
- આબુના વિમલ વસહીના મંદિરના મુખ્ય દરવાજામાં પેસતાં બીજા સ્તંભ ઉપરને લેખ આ પ્રમાણે છે
संवत (त्) १७८५ वर्षे चैत्र शुदि १ बुधे । तपागच्छे कमलવસ્ત્રશસૂરીશ્વાશાષા(રા)વ પૂગ્ય મટ્ટારશ્રી ૬ શ્રીપાત્રસૂરીશ્વરઃ श्रीअचलगढे पं. उमंगविजयगणिशिष्यभाणविजयगणि ठांणि ५ युतेन चतुर्मासके स्थिता देलवाडके यात्रा सफलीकृताः। श्रीरस्तु ॥
જુઓ–આબુ ભા. ૨ ને લેખક ૧૯૭.