________________
- આ ચ લ ગ & વિમલવસહી, લૂણવસહી અને કુમારપાલ રાજાનું બંધાવેલું મહાવીરસ્વામીનું મંદિર–આ ત્રણ જ મંદિરનું વર્ણન આપ્યું છે. તે ઉપરથી જણાય છે કે–આ મંદિર ચૌદમી શતાબ્દિ પછી બન્યું છે. જે તે પહેલાં બનેલું હેત તે ઉપરના “અબુંદકલ્પ”માં તેનું નામ કે વર્ણન જરૂર હત. શ્રીમાન સેમસુંદરસૂરિરચિત “અબુદગિરિકલ્પ” (કે જે લગભગ પંદરમી શતાબ્દિના અંતમાં બનેલ છે તે)માં લખ્યું છે કે-“ઓરિસ્ટ યાસપુર (ઓરીયા)માં શ્રીસંઘે બંધાવેલા નવીન જિનમંદિરમાં શ્રી શાંતિનાથ ભગવાન બિરાજે છે. આ ઉપરથી આ મંદિર પંદરમી શતાબ્દિના અંતમાં બન્યું હોય એમ જણાય છે. મંદિર બન્યું ત્યારે તેમાં મૂળનાયકજી તરીકે શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન કર્યા હશે, પણ પાછળથી જીર્ણોદ્ધાર વખતે તેમાં મૂળનાયકજી તરીકે શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ બિરાજમાન કરી હશે, તેથી આ મંદિર શ્રી મહાવીરસ્વામીના મંદિર તરીકે પ્રસિદ્ધિને પામ્યું હશે, એમ જણાય છે.
૮. આબુ ઉપર મહારાજા કુમારપાળે જિનમંદિર બંધાવ્યું છે તે, એરીયાનું આ મંદિર હેવાનું કેટલાક લેકે માને છે, પણ તે ઠીક નથી. મહારાજાને યોગ્ય બાંધણવાળું આ મંદિર નથી; સાદી બાંધણીવાળું છે. અચલગઢની તળેટીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે, તે મહારાજા કુમારપાળનું બંધાવેલું છે. તે માટે તે મંદિરના વર્ણનમાં કંઈક વધારે સ્પષ્ટતાથી લખવામાં આવશે.
ચત્રૌરિવારજપુરે કમુનિરાક,
श्रीसङ्घनिर्मितनवीनविहारसंस्थः । सम्यगूटा प्रमदसम्पदमादधाति, - શ્રીમીની વિગતેવું રૌત્માન: ૨૪