________________
૧૬
અચલગ છે.
૬
વગેરે કાંઈ નથી. ફકત આ મ ંદિરની બાજુમાં ગામના લેાકેાને એક ચારા છે. આ ગામમાં રજપૂતા અને ખેડૂતા વગેરે લેાકવણું ની વસ્તી છે. આ ગામની ખહાર દક્ષિણ દિશામાં કાટેશ્વર (કૅનખલેશ્વર) મહાદેવનું એક પ્રાચીન મંદિર છે. બીજી તરફ ગામ બહાર પશ્ચિમ દિશામાં સિરાહી સ્ટેટના એક ડાક બંગલા છે. એ જ રસ્તે ડાક બંગલા પાસે થઈ ને પરબના મકાન પાસે પાછા આવી અચલગઢની સડકે ચઢી અચલગઢ જવું, અથવા એરીયાથી સીધે રસ્તે પગદંડીથી થાડું ચાલી સડકે ચઢીને અચલગઢ જવું. કેપમાં આવેલ રાજપુતાના હાટલથી એરીયાના ડાક બંગલે ૪૫ માઈલ થાય છે.
.
શ્રીમહાવીરસ્વામીનુ મંદિર
'
એરીયાનું આ મંદિર, શ્રીમહાવીરસ્વામીનું મંદિર કહેવાય છે. પુરાતત્ત્વવેત્તા રા. ખ, મ. મ, શ્રીમાન ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ લખેલા અને વિ. સ. ૧૯૬૮માં પ્રકટ થયેલા વિરોદ્દા રાખ્યા પ્રતિહાર ”ના પૃ. ૭૭માં એ જ વાતને પુષ્ટિ આપતાં તેમણે લખ્યું છે કે—“ આ મંદિરમાં મૂળનાયકજી તરીકે મુખ્ય મૂર્તિ શ્રીમહાવીરસ્વામી ભગવાનની અને તેમની એક ખાજુમાં શ્રીપાર્શ્વનાથ ભગવાન અને બીજી ખાજીમાં શ્રીશાંતિનાથ ભગવાનની મૂર્તિ છે. ”
86
પરંતુ ચાક્કસ રીતે તપાસ કરતાં જણાયું કે અત્યારે આ મંદિરમાં મૂળનાયકજી તરીકે શ્રીમહાવીરસ્વામીને બદલે શ્રીઆદીશ્વર ભગવાનની મૂર્ત્તિ બિરાજમાન છે.
આપણી )
સ્થાને
૬. કેટેશ્વર માટે આગળ ‘હિંદુતીર્થી અને દશનીય નામના પ્રકરણના ખારમા નબર જી.