________________
- અ લ પત્રદ્વારા વાહનોનું ભાડું નક્કી કરી લેવું જોઈએ. મોટરબસનું એક વખતનું ભાડું બાર આના નક્કી થયેલું જ છે.
“આબૂ ગુજરાતી (આવૃત્તિ બીજી) પૃષ્ઠ ૧૨-૧૩માં મેં જણાવ્યા પ્રમાણે મુંડકાની રકમ રૂ. ૧–૩૯ ફક્ત એકલા અચલગઢની જ યાત્રા કરનાર યાત્રાળુ અથવા જેવા આવનાર પ્રેક્ષક પાસેથી પણ સ્ટેટ વસૂલ કરે છે. જેણે દેલવાડામાં મુંડકું ભર્યું હોય તેણે અચલગઢમાં ફરીવાર આપવું પડતું નથી.
કેમ્પમાં રહેનારાઓએ એક વાર મુંડકું ભર્યું હોય તે તે બાર માસ સુધી ચાલી શકે છે. અને યાત્રાળુ કે મુસાફર પણ મુંડકું ભર્યા પછી જે નીચે ન ઊતરે તે તે મુંડકું ભરવાથી બાર માસ સુધી તે આબુ ઉપરનાં દરેક તીર્થસ્થાનોમાં ગમે તેટલી વાર જઈ આવી શકે છે.
સિહી સ્ટેટની પ્રજા પાસેથી રોકી તરીકે માણસ દીઠ ૦–૬–૬ સ્ટેટ તરફથી લેવામાં આવે છે.
તા. ૨૬-૩-૪૮થી માફ
* આ મુંડકું (રૂ. ૧-૩-૯) કર્યાની જાહેરાત કરવામાં આવી છે.