________________
પ્ર. ૨૪ રસ્તા વાહને મુંડકું આ મેટર બસ સર્વિસ સિવાય દેલવાડાથી અચલગઢ જવા માટે ટેક્ષીઓ, સ્પેશીયલ મેટર બસ, બળદગાડીઓ, ઘેડાં અને રિકસ (માણસ ગાડીઓ) દેલવાડાના ઈજારદારને પહેલેથી સૂચના આપવાથી મળે છે. આ દરેક વાહને અચલગઢની તળેટી સુધી જઈ શકે છે. ભાડાની બસ, ટેક્ષીઓ તથા લારીઓને તે સડકેથી ચાલવાની સ્ટેટ તરફથી પહેલાં મનાઈ હતી, પણ હવે છૂટ થઈ ગઈ છે. અચલગઢ જવાનાં વાહને માટે સિહી સ્ટેટ તરફથી ઈજારે અપાયેલ છે, અને તેનું ભાડું (Rate) નક્કી કરેલ છે. - દેલવાડાથી અચલગઢ જવા-આવવા માટે મેટર બસ સર્વિસ સિવાયનાં વાહનેનાં ભાડાં નીચે પ્રમાણે છે: બળદગાડીના ૨–૮–૦ | ડાળીના ૪-૦-૦૦ ઘોડાના ૨-૦-૦ | રીસાના ૪-૦-૦ મજારના ૦-૧૨-૦ ! મોટરકારના ૭-૦–૦
એક મોટરકારમાં અને એક બળદગાડીમાં ચાર સવારી બેસી શકે છે.
ગમે તે યાત્રાળુઓ કે મુસાફરો તરફથી ચાર બેલ ગાડીઓ બંધાઈ ગયા પછી, અર્થાત્ પાંચમી બેલગાડીથી ગાડીવાળાની માંગણી મુજબ, પણ રીતસર, વધારે ચાર્જ આપે પડે છે. . ઉપરના ભાડાથી સવારે અચલગઢ આવી સાંજે દેલવાડા પાછા જવું પડે છે. કેમકે તે એક જ દિવસમાં જવાઆવવાનું ભાડું છે. જેમની અચલગઢમાં વધારે દિવસો સુધી રહેવાની ઈચ્છા હોય તેમણે ઈજારદારને રૂબરૂ મળીને અથવા