________________
પ્ર. ૧ : ગિરિરાજ આવ્યુ
શિલ્પકળાના આદર્શ રજુ કરતાં જૈન તીર્થસ્થાના વગેરે અને વિવિધ વનસ્પતિ આદિ કુદરતી શાભાને લઈ ને આખુ પહાડ, સવ પર્વ તામાં શ્રેષ્ઠ અને પવિત્ર તીર્થ સ્વરૂપ ગણાય તે તેમાં આશ્ચય જેવું શું છે? આખુ એ પ્રાચીન અને પવિત્ર સ્થાન છે. અહીં પહેલાં અનેક ઋષિ-મર્ષિએ આત્મ-કલ્યાણ માટે—આત્મશક્તિઓના વિકાસને માટે અનેક પ્રકારની તપશ્ચર્યા અને ધ્યાન કરતા હતા.
‘મહાભારત ’ અને ‘વિષ્ણુપુરાણુ ’માં આભુનું નામ અને વન આવે છે, એટલે ‘ મહાભારત ’ની ” રચનાના સમયની પહેલાં પણ આખુ વિદ્યમાન હતા, એમ ચાસ રીતે માની શકાય.
આબુ ઉપરનાં જંગલેામાં હરણ, સાંભર, સસલાં, જંગલી ભૂંડ, અને અનેક પ્રકારનાં જંગલી પક્ષીઓ તથા સઘન ઝાડીવાળા પ્રદેશેામાં તે વાઘ અને ચિત્તા પણ રહે છે. આબુ ઉપર તેરમા સૈકામાં બાર ગામ હતાં. આજકાલ પણ સિરાહી–સ્ટેટના નકશામાં આબુ ઉપર ચૌદ ગામ વિદ્યમાન હોવાનું લખ્યું છે, પણ તેમાંના ત્રણ-ચાર ગામા આબુકેમ્પની હદમાં ભળી ગયાં છે. દન્તકથા છે કે આખુ ઉપર ચઢવા-ઊતરવા માટે રસીયાવાલમે ખાર પાજ (રસ્તા) ખાંધી હતી.
હિંદુસ્તાનની અંદર દક્ષિણમાં નીલગિરિથી લઈને ઉત્તરમાં હિમાલયની વચ્ચે જેના ઉપર ગામા વસેલાં હાય એવા ઊંચામાં ઊંચા કાઈ પણ પહાડ હાય તા તે આનુ પર્વત જ છે. આખુ નીચેથી મૂળમાં વીશ માઈલ લાંખે