________________
મ. ૬૩ હિંદુ તીર્થો અને દનીય સ્થાને
૯૦૦ ફીટ અને પહેાળાઈ ૨૪૦ ફીટ લગભગ છે. આવા વિશાલ કુંડ ખીજે ઠેકાણે ભાગ્યે જ કોઈના જોવામાં આવ્યે હશે. આ કુંડને લોકેા માલિકની અર્થાત્ ગંગા નદી પણ કહે છે. આ કુંડ અત્યારે બહુ જીણું થઈ ગયેલો છે. તેના ઉત્તર તરફના કાંઠા ઉપર આજીના પરમાર રાજા ધારાવર્ષની૪૯ ધનુષ્ય સહિત મકરાણાની બનેલી સુંદર મૂર્તિ છે, તેની આગળ કાળા પથ્થરના બનેલા, પૂરા કદના ત્રણ મોટા પાડા એક જ પંક્તિમાં જોડાજોડ ઊભેલા છે. તેના શરીરના મધ્ય ભાગમાં આરપાર॰ એક છિદ્ર છે, તેની એ છે કે-ધારાવ રાજા એવા પરાક્રમી હતા, કે એક સાથે ઊભેલા ત્રણ પાડાને તે એક જ ખાણુથી વીંધી નાખતા હતા. કેટલાક કહે છે કે- ત્રણ પાડા છે તે દૈત્યેા છે,
મતલબ
પણ
તે વાત ખરાબર નથી.
८७
૪૯. આ મૂર્ત્તિ કયારે બની તે નક્કી કહી શકાતું નથી. આ મૂર્તિના ધનુષ્ય પર વિ. સ. ૧૫૩૩ના ફાગણુ દે ૬ના એક લેખ છે. પર્'તુ મૂર્તિ તેથી પણ વધારે પ્રાચીન જાય છે, તેથી સંભવ છે કે મૂર્તિની સાથે જોડેલો છે તે ધનુષ્યના ભાગ, પહેલાંના તૂટી જવાના કારણે, પાછળથી કાઈ એ ના કરાવીને લગાવરાવ્યેા હોય. આ મૂર્તિ લગભગ ૫ ફીટ ઊંચી છે, અને દેલવાડાના મંદિરમાં જે વસ્તુપાલ વગેરેની મૂર્તિ છે, તેની સાથે મળતી છે, તેથી સંભવ
છે કે તે એ જ સમયની આસપાસ બનેલી હાય.
- fહોદ્દી રાયના કૃતિદ્દાસ, રૃ. ૦૪.)
૫૦. જો કે છિદ્રો અત્યારે આરપાર દેખાતાં નથી, પણ તેમાં માટી વગેરે કાંઈ ભરી દીધેલું ડ્રાય તેમ જણાય છે. એક પાડાના છિદ્રની એક તરફ લાઢાની ભૂંગળી નાખેલી સ્પષ્ટ દેખાય છે.