________________
૨૮૪ સ્તુતિચતુર્વિશતિકા
[ ૨૪ શ્રીવીરશાસ્થવ !=હે આર્યોના રક્ષક!
ક્ષિતામ:=ક્ષીણ થયે છે રોગ જેને એવા ઉ=સ્થાન,
હિત ! (મૂળ હિત)=કલ્યાણકારી ! ત્રીજા કીડાના સ્થાન (રૂપ).
ક્ષોમ=ઉદ્વેગ. ક્ષિત (ઘાલિ)=નાશ કરેલ.
શક્ષોમવાન=ઢેગરહિત, ભયરહિત.
કલેકાર્થ વીર પ્રભુને વિનતિ
“નમન કરનારા અમરોના કેશ ઉપરથી પડેલી એવી સુવાસિત તેમજ વિકસિત એવી મન્દારની (અર્થાત્ કલ્પવૃક્ષનાં સુમોની) માલાઓની રજ વડે રંગાયેલાં છે ચરણે જેનાં એવા હે (નાથ) ! પૃથ્વી( વાસી પ્રાણીઓ)નું રક્ષણ કર્યું છે જેણે એવા હે (પ્રભો ! (સ્ત્રી-) સંગ અને (ઈષ્ટની પ્રાપ્તિથી થતા) હર્ષથી રહિત [અથવા અવિદ્યમાન છે (સંસાર) સંગને હર્ષ જેને વિષે એવા, અથવા સંગતિથી ઉત્પન્ન થતા હર્ષથી રહિત (અર્થાત્ સ્વતંત્ર સુખને અનુભવ કરનારા) એવા અથવા તે અનિષ્ટ સંગથી રહિત ! હે હર્ષદાયક (સ્વામિન) ] ! હે ( વિષયથી) અનાસક્ત (ભગવદ્ ) ! હે રૂદન (અર્થાત્ શક–) રહિત (ઈશ્વર) ! હે વનિતાથી વિમુખ (પરમેશ્વર) ! હે આર્ય (જને)ના રક્ષક ! હે હિતકારી (હરિ) ! હે વીર (જિનેશ્વર ) ! હે ઉત્તમ (જગદીશ) ! સંગમ (નામના દેવે અનુકૂલ ઉપસર્ગ કરવાની ખાતર વિકલી એવી) ઉદાર, તેજસ્વી તેમજ કામોદ્દીપક કામિનીઓની શ્રેણિના સંભાષણ તથા દેહના અવલોકનથી અમેહિત છે ઈન્દ્રિયે જેની એવા [ અથવા અત્યંત અભીષ્ટ છે સંગતિ જેની એવી તથા વિશાળ છે નેત્રની કીકી જેની એવી તેમજ ઉદય થયે છે મદનને જેને વિષે એવી મહિલાઓની પંક્તિના આલાપ તથા દેહ તેમજ અવકન વડે (અ૯પશે પણ) મુગ્ધ નથી બની ગઈ ઈન્દ્રિયે જેની એવા, અથવા અતિ શ્રેષ્ઠ છે. સંગતિ જેની એવા હે (ગેલેક્ય–પતિ)! અદીન છે નેત્રની કીકીઓ જેની એવી તેમજ કામાતુર તરૂણીઓની પંકિતના સંલાપ તથા દેહ-દર્શન વડે (પણ) મોહ નથી પામે આત્મા જેને એવા, વળી ભૂમંડલના ભૂષણરૂપ અને કીડાના સ્થાનરૂપ એવા સિદ્ધાર્થ પૃથ્વી પતિના ભવનમાં જન્મ થયે છે જેને એવા તેમજ નષ્ટ થયે છે રોગ જેને એવા તથા વળી ક્ષોભ-રહિત એવા આપ મને નિરંતર નિર્વાણની સુખ સમર્પો.”
અથવા “પ્રણામ કરનારા દેવોના કેશ ઉપરથી પડેલી એવી સુગંધી તેમજ વિકસિત મદાર (નામના દેવ-વૃક્ષ)ની માલાઓની જો વડે રંગાયેલાં છે ચરણે જેનાં એવા છે સિદ્ધાર્થ– સુત)! વિશ્વ(માં વસનારા પ્રાણીઓ)નું રક્ષણ કર્યું છે જેણે એવા હે (ત્રિશલા-નન્દન) ! હે (અનિષ્ટ ) સંગથી રહિત (યશોદા--પતિ) ! હે હર્ષદાયક (પ્રિયદર્શનાના પિતા ) ! હે