________________
સ્તુતિચતુર્વિંશતિકા
રાર
ભિત અથવા અતિશય ચંચળ તેમજ પ્રશંસનીય એવી ધ્વજાએ વડે તેમજ ચાલતા અઠવા અને દુષ્ટ હાથીએ ઉપર આરૂઢ થયેલા [અથવા તેમને હણનારા એવા ] ચઢ્ઢાએ વડે વ્યાપ્ત તેમજ તેમના દ્વારા રચાયેલા સંગ્રામમાં, T=હરનારી. મીતિ=ભયને હરનારી, અતિઘા=અતિશય મનેાહર.
સરા (મૂ॰ સારી )=સારભૂત, ઉત્કૃષ્ટ. અમલમતે:=નિર્મલ છે બુદ્ધિ જેની એવાની. વોધિા=બેાધ દેનારી. થિા=વિશેષ.
[ ૨૩ શ્રીપા
ઋષિામાર્=વિશેષ રાગથી. ધિવામા=માનસિક પીડા અને વિષય
વાસનાથી.
અઘ્યાત ( ધા૦ અન્)=રક્ષણ કરા. વ્યાધિ=રાગ.
ાયમરાજ.
અનન=મુખ.
વ્યાધિષ્ઠાણાનનનનનનાત્રણમાના=અવિદ્ય
માન છે રાગ, યમરાજનું સુખ (મરણ) જન્મ, વૃદ્ધાવસ્થા, ત્રાસ અને અભિમાન જેતે વિષે એવી.
અસમાના ( મૂ॰ સમાન )=નિરૂપમ.
ક્રાર્થ
(જનેશ્વરાની સ્તુતિ—
“ જે જિનાની શ્રેણિ ક્રમલના જેવા વદનવાળી છે તેમજ વળી જે અત્યંત ચંચળ તેમજ સુરોભિત એવી [ અથવા અતિશય અસ્થિર તેમજ પ્રશંસનીય એવી ] ધ્વજાએ વડે તથા નાચતા કૂદતા ધાડા અને દુષ્ટ હાથીએ ઉપર આરૂઢ થયેલા એવા ચાદ્દાઓ વડે વિશેષતઃ વ્યાપ્ત એવા તેમજ તેમના દ્વારા રચાયેલા એવા રણુ–સંગ્રામમાંના ભયને હરનારી છે, તથા વળી જે અતિશય મનેહર તેમજ સારભૂત છે, તે, નિર્મલ મતિવાળાને અત્યંત બોધ દેનારી, વળી રાગ, મરણ, જન્મ, જરા, ત્રાસ અને માનથી રહિત એવી તેમજ (ગુણુાએ કરીને ) નિરૂપમ એવી તે જિન–શ્રેણિ વૃદ્ધિ પામેલા રાગથી [ અથવા માનસિક પીડા અને વિષયવાસનાથી ] મને દૂરથી [ અથવા પાસે રહીને ] મચાવા. ''—૯૦
સ્પષ્ટીકરણ
જન્મમરણનાં સ્થાના—
આપણે પૃ૦ ૧૦૫ માં ‘જન્મ-મરણની વેદના ' સંબંધી વિચાર કરી ગયા છીએ, અત્ર તેનાં સ્થાના અર્થાત્ કઈ કઈ ચેાનિમાં, કયા ક્યા કુલમાં જન્મ-મરણ થાય છે તે સંબંધી વિચાર કવામાં આવે છે. આ હુકીકત ઉપર નીચે લખેલી ગાથા દિવ્ય પ્રકાશ પાડે છે, કેમકે તેમાં