________________
I
barredtu] स्तुतिचतुर्विशतिको
૨૪૯ ५५-विवार
આ તેમજ ત્યાર પછીનાં ત્રણે પડ્યો સમવૃત્તમાંના સત્તર અક્ષવાળા શિખરિણીનામક વૃત્તમાં રચાયેલાં છે. આ વૃત્તનું લક્ષણ એ છે કે –
"रसै रुक्छिता बमनसमला गः शिखरिणी" અર્થાત-આ વૃક્ષમાં ય, મ, મ, સ અને ભ એમ પાંચ ગણે છે અને છેવટના બે અક્ષરે અનુક્રમે હસ્વ અને દીધું છે. વિશેષમાં દરેક ચરણના છઠું અને ત્યાર બાદ અગ્યારમે એટલે સત્તરમે અક્ષરે વિશ્રામસ્થાન યાને યતિ છે. આ વાત બરાબર ધ્યાનમાં ઉતરે તેટલા માટે આ પવનું પ્રથમ ચરણ વિચારીએ.
स्फु रद् विद | युत् कान तेप् र वि कि | र वि तन् | वन ति स | त तं -- - - - -
ब म न स भ ल ग । जिनेश्वराणां जया-.
नखांशुश्रेणीभिः कपिशितनमन्नाकिमुकुटः
सदा मोदी नानामयमलमदारेरिततमः । प्रचक्रे विश्वं यः स जयति जिनाधीशनिवहः सदानो दीनानामयमलमदारेरिततमः ॥ ८२॥
-शिख०
टीका नखांशुश्रेणीमिरिति । 'नखांशुश्रेणीभिः । नखमयूखसन्ततिभिः । 'कपिशितनमन्ना किमुकुटः । कपिलितनमत्सुरकिरीटः । 'सदा ' शश्वत् । नोदी' प्रेरणशीलः । 'नानामय૧ સરખાવો થતબેધમાં આપેલું શિખરિણીનું નીચે મુજબનું લક્ષણ –
“यदा प्राच्यो हुस्वः कमलनयने ! पञ्च गुरव
स्ततो वर्णाः पञ्च प्रकृतिसुकुमारात्रि ! लघवः । अयोऽन्ये चोपान्त्याः सुतनु ! जघनाभोगसुमगे!
रसैरीशैर्यस्वां भवति विरतिः सा 'शिखरिणी' ॥" અર્થાત– કમલનાં જેવાં નયનવાળી (નારી)! જે પધમાં પહેલો અક્ષર હસ્વ હોય અને ત્યાર બાદ બીજાથી છઠ્ઠા સુધીના પાંચ અક્ષર દીર્ધ હોય, અને વળી ત્યાર પછીના પાંચ (એટલે કે સાતથી અગ્યાર સુધીના) અક્ષરો તેમજ ચદમા, પંદરમા અને સોળમા અક્ષરો હસ્વ હેય, તથા વળી હે સ્વભાવથી સુકુમાર દેહવાળી (દયિતા)!. હે સુન્દરી ! જેમાં “રસ” અને “ઈશ' વડે એટલે કે છઠ્ઠા અને ત્યાર પછીના અગ્યારમા એટલે સત્તરમા અક્ષર ઉપર વિરામ હોય, તે હે જઘનના વિસ્તાર વડે સૌભાગ્યવાળી (રમા) ! તે પધ “શિખરિણી છે,
૩૨