________________
૨૩૫
જિજનુયા]
स्तुतिचतुर्विंशतिका કપડી રક્ષણની સ્તુતિ– અ યશરાજની એક સ્થલે નીચે મુજબ સ્તુતિ કરવામાં આવી છે –
"यः पूर्व तन्तुवायः कृतसुकृतलवैः दूरितैः पूरितोऽपि
प्रत्याख्यानप्रभावादमरमृगशामातिथेयं प्रपेदे । सेवाहेवाकशाली प्रथमजिनपदाम्भोजयोस्तीर्थरक्षावक्षः श्रीयक्षराजः स भवतु भविनां विघ्नमर्दी कपर्दी ॥"
જ શત્ર"જય-મઠન શ્રીષદવના સ્તુતિ-કદંબકમાંની છેલી સ્તુતિ છે. પ્રથમની ત્રણ સ્તુતિઓ પણ ચમત્કૃતિથી ભરપૂર હેવાથી તેને અત્રે ઉલ્લેખ કરવામાં આવે છે.
"आनन्दानम्रकम्रत्रिदशपतिशिरःस्फारकोटीरकोटी
प्रेसन्माणिक्यमालाशुचिरुचिलहरीधौतपादारविन्दम् । आय तीर्थाधिराज भुवनभयभृतां कर्ममर्मापहारं
वन्दे शत्रुभयाख्यक्षितिधरकमलाकण्ठशृङ्गारहारम् ॥१॥ माधम्मोहद्विपेन्द्रस्फुटकरटतटीपाटने पाटवं ये
विभ्राणाः शौर्यसारा रुचिरतररुचां भूषणायोचितानाम् । सवृत्तानां शुमानां प्रकटनपटवो मौक्तिकानां फलाद
तेऽमी काण्ठीरवाभा जगति जिनवरा विश्ववन्द्या जयन्ति ॥२॥ सबोधावन्ध्यबीजं सुगतिपथरथः श्रीसमाकृष्टिविद्या
रागद्वेषाहिमन्त्रः स्मरदवदधथुः प्रावृषेण्याम्बुवाहः । जीयाज्जैनागमोऽयं निबिडतमतमस्तोमतिग्मांशुबिम्बः
द्वीपः संसारसिन्धौ त्रिभुवनभवने ज्ञेयवस्तुप्रदीपः॥३॥" આ ઉપર્યુંક્ત ત્રણ સ્તુતિઓને અનુવાદ અત્ર આપ અસ્થાને નહિ ગણાય એમ માની તે નીચે મુજબ આપવામાં આવે છે –
હ વડે વિષે કરીને નમ્ર બનેલા એવા મનહર દેવેન્દ્રોના મસ્તક (ઉપર)ના વિશાળ મુકુટની શ્રેણીને સ્પર્શ કરવાં માણેકની માતાની પવિત્ર તેમજ રૂચિકર લહરી વડે પ્રક્ષાલિત થયાં છે ચરણ-કમલે જેનાં એવા, તથા સંસારી છતાં કર્મના મર્મને દૂર કરનારા તેમજ શત્રુંજય નામના પર્વતરૂપી લક્ષ્મીના કઠને વિષે શૃંગાર-હારના સમાન એવા પ્રથમ તીર્થેશ્વર (શ્રી ઋષભદેવ
જે જિનેશ્વરે મન્મત્ત મેહરૂપી ગજેન્દ્રના સ્પષ્ટ ગડસ્થલના તટનું વિદારણ કરવામાં કુશલતાને ધારણ કરનારા છે તેમજ પરામ વડે શ્રેષ્ઠ છે તથા વળી જેઓ અતિશય મનહર કાન્તિવાળા, બરાબર ગોળાકૃતિવાળા તેમજ અલંકાને માટે યોગ્ય એવા શુભ મુકતા-ફલેને પ્રકટ કરવામાં સિંહ જેવા ચતુર છે, તે આ જગતુંપ્રય જિનેશ્વરે જગમાં જયવતા વર્તે છે.—૨
સમ્યજ્ઞાનના અવધ્ય (ફલદાયક) બીજરૂપ, સુગતિ (મેક્ષ)ના માર્ગે (લઈ જવામાં ) રથસમાન, લક્ષ્મીનું આકર્ષણ કરનારી વિદ્યારૂપ, રાગ અને પરૂપી સર્પને (વશ કરવામાં) (નાગ-દમની) મન્ચના જે, કંદર્પ રૂપી દાવાનલની પીડાને દૂર કરવામાં ) વર્ષા–ઋતુના મેઘ સમાન, અત્યંત ગાઢ એવા અંધકારના સમુહને (નષ્ટ કરવામાં) સૂર્ય-મંડલના સમાન, સંસાર-સમુદ્રમાં દ્વીપ (બેટ) સમાન અને ત્રિભુવનરૂપી ગૃહમાં જાણવા લાયક પદાર્થોને (પ્રકાશિત કરવામાં ) પ્રદીપસમાન એ આ જૈન સિદ્ધાન્ત સર્વોત્કૃષ્ટપણે વર્તે.—૩