SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका ૨૨૫ ( રંગબેરંગી ) એલ ઉપરની સૌદામિનીની જેમ આ જગત્માં શોભે છે, તે ચક્રધરા (દેવી) કે જેના દેહની ક્રાંતિ નિરૂપમ છે [ અથવા જેની ક્રાંતિ અનુપમ તેમજ અન૫ ] તેમજ જેણે ( ઉપર્યુક્ત ચક્રો વડે ) પૃથ્વી ઉપરના [ અથવા સ્વર્ગમાંના ] પરાક્રમી તથા મદોન્મત્ત એવા શત્રુના સંહાર કર્યો છે ( અને તેમ કરીને પેાતાનું ચક્રધરા એવું નામ ચરિતાર્થ કર્યું છે ), તે ચક્રધરા ( કે મેાક્ષાભિલાષી જના1 ) ( તમારા ) હર્ષને માટે થાઓ.”--૭૨ સ્પષ્ટીકરણ ચક્રધરા દેવીનું સ્વરૂપ— આ ચક્રધરા દેવી પણ એક વિદ્યા-દેવી છે. એને અપ્રતિચક્રા'ના નામથી પણ ઓળ ખવામાં આવે છે. આ સુવર્ણવી દેવીને ગરૂડનું વાહન છે અને તેના ચારે હસ્તા ચક્રથી વિભૂષિત છે. આા વાતની આચાર્-દિનકર સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે— 'गरुत्मत्पृष्ठ आसीना, कार्तस्वरसमच्छविः । भूयादप्रतिचका नः, सिद्धये चक्रधारिणी ॥ " ૨૯ ' —પત્રાંક ૧૬૨. નિર્વાણુ-કલિકામાં પણ આવા ઉલ્લેખ છે; તે નીચે મુજબ છેઃ— ' तथा अप्रतिचक्रां तद्विर्णी गरुडवाहनां चतुर्भुजां चक्रचतुष्टयभूषितकरां चेति "
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy