SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ સ્તુતિચતુર્વિશતિકા [૧૮ શ્રીઅરકહેવાનો મતલબ એ છે કે-જે છંદમાં પહેલાં એક છ માત્રાને ગણ, પછી ચાર માત્રાવાળા પાંચ ગણે અને અન્ય વર્ણ ગુરૂ હોય અથત એકંદર એકેક પાદમાં અઠ્ઠાવીશ માત્રા હોય તે દ્વિપદી” છંદ કહેવાય છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે બીજા અંકને ગણ યાને પહેલે ચાર માત્રાવાળા ગણ તેમજ છઠ્ઠો ગણુ યાને છેલ્લે પાંચમો ચાર માત્રાને ગણ તે જગણ યાને મધ્ય ગુરૂ અને આગળ પાછળ લઘુ એ જોઈએ અથવા ચાર લઘુ અક્ષરવાળો જોઈએ. આ વાત બરાબર ધ્યાનમાં આવે તેટલા માટે આ પદ્યનું પ્રથમ ચરણ તપાસીએ. ૧ ૧ ૨ ૨ ( - - { ૨ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ | - - व्य म चच् चक् | र वर् ति | लक्ष् मी | मि ह तृण | मि व यःक् ष णे न | तं આ ઉપરથી જોઈ શકાય છે કે આ પઘ દ્વિપદી છંદમાં રચાયેલું છે એમ કહેવું વ્યાજબી છે. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો આવશ્યક સમજાય છે કે આ સ્તુતિ-ચતુર્વિશતિકાનાં પઘોનાં ઇદે ઉપર ખાસ કરીને પ્રકાશ પાડનારી શ્રીસિદ્ધિચન્દ્રકૃત વિવૃત્તિ તેમજ શ્રીમાન સૌભાગ્યસાગરકૃત વિવૃત્તિ અને તે સંબંધમાં કઈ કઈ વાર ઉલ્લેખ કરનારી શ્રીદેવચન્દ્રકૃત વ્યાખ્યામાંથી ફક્ત શ્રી સૌભાગ્યસાગરે આ છંદ સંબંધી ઉલ્લેખ કર્યો છે. તે ઉલ્લેખ દ્વારા તેમણે આ તેમજ ત્યાર પછીનાં પડ્યો વીસ વર્ણવાળા વૈશ્વદેવી નામના વિષમ વૃત્તમાં રચાયાં છે એમ નિવેદન કર્યું છે. આ પદ્ધ તરફ દષ્ટિ–પાત કરતાં એ તે સહજ જોઈ શકાય છે કે પ્રત્યેક ચરણમાં વીસ વણે છે અને વળી તેના ત્રણ ચરણેની રચનામાં ભિન્નતા છે. આ ઉપરથી એમ માનવાનું કારણ મળે છે કે આ પદ્ય વીસ વર્ણવાળા વિષમ વૃત્તમાં રચાયું છે. પરંતુ આવા વૃત્તને “વૈશ્વદેવી” કહેવામાં આવે છે કે કેમ તે સારૂ “વૈશ્વદેવી” વૃત્તનું લક્ષણ જેવું જોઈએ. કેમકે નહિ તે “વૈશ્વદેવી” એ તે બાર વર્ણના અને “ચાલૅરિજા વૈશ્વવી મળી ચૌ” એવા લક્ષણવાળા “સમવૃત્તનું નામ છે. વિશેષમાં ઘણું વર્ષ ઉપર આ કાવ્યનું સંશોધન તેમજ જર્મન ભાષાંતર કરનારા ડૉ. યાકેબી (Jacobi) પણ આ છંદના ઉપર પ્રકાશ પાડી શક્યા હતા નહિ. મેં પણ આ સંબંધમાં ઘણે પ્રયાસ કર્યો. અંતમાં એ સંબંધમાં શ્રીમાન સાગરાનંદસૂરિને પૂછાવતા તેમના તરફથી આ તેમજ ત્યાર પછીનાં ત્રણ પદ્ય “દ્વિપદી” છંદમાં રચાયેલાં છે એવી માહિતી મળી. जिनवरेभ्यो वन्दना स्तौति समन्ततः स्म समवसरणभूमौ यं सुरावलिः __ सकलकलाकलापकलिताऽपमदाऽरुणकरमपापदम् । तं जिनराजविसरमुज्जासितजन्मजरं नमाम्यहं सकलकला कलाऽपकलितापमदारुणकरमपापदम् ॥ ७० ॥ -દિલ્લી १ “विंशतिवर्णमयी विषमच्छन्दसा वैश्वदेवी' नाम्ना स्तुतिरियम् ।" ર બાકીનાં ત્રણ પદ્યના દ્વિતીય ચરણમાં ૨૨ અને છેવટનાં બે પના વતીય ચરણમાં ર૧ વણે છે, વાસ્તે ઉપર્યુક્ત ઉલ્લેખ ચિન્તનીય છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy