SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका ૨૧૭ આ ઉપરથી એ પણ જોઇ શકાય છે કે જમ્મૂઢીપ શ્રીને ચક્રવર્તીનાં પંચેન્દ્રિય રત્નાની જધન્ય સંખ્યા ૨૮ની છે, જ્યારે ઉત્કૃષ્ટ સખ્યા ૨૧૦ની છે. આ વાત એકેન્દ્રિય રત્નાને પણ લાગૂ પડે છે.૧ માન અને મદ સંબંધી વિચાર— જોકે આપણે પરમા પૃષ્ઠમાં માન અને મઢમાં શું ફેર છે એ વિચારી ગયા છીએ, છતાં અત્ર એ નિવેદન કરવું અનાવશ્યક નહિ ગણાય કે આ એ શબ્દોમાં પણ ફેર રહેલા છે એ વાતની શ્રીવિમલસૂરિકૃત ‘સંવેગદ્રુમકર્નાલી’નું દ્વિતીય પદ્ય તેમજ શ્રીહેમચન્દ્રસૂરિષ્કૃત ‘અયેાગવ્યવ ચ્છેદિકા ’નું ૨૫મું પદ્ય સાક્ષી પૂરે છે. વિશેષમાં પર્યાયવાચક શબ્દોમાં પણ કથંચિત્ (કોઇક રીતે ) ભિન્નતા રહેલી છે એ વાતનું શ્રીખખલટ્ટિસૂરિકૃત ‘ચતુર્વિંશતિકા 'ના ૮૩મા પદ્યમાં ભિન્ન અર્થમાં વાપરેલા ‘ભા’ અને ‘પ્રભા', શ્રીમાનદેવસૂરિકૃત ‘ લઘુશાન્તિસ્તોત્ર ’ના ૧૧મા પદ્યમાં વાપરેલા ‘ કીર્તિ ’ અને ‘ યશસ્ ’ અને જમ્મુદ્બીપ-પ્રજ્ઞપ્તિના ૪૩મા સૂત્રમાં વાપરેલા ‘ જએણું ’ અને ‘વિજએણું ' શબ્દો પણ સમર્થન કરે છે. ' 6 અત્ર એ પણ ઉમેરવું વધારે પડતું નહિ ગણાય કે દશમા અને પચીસમા પદ્યોમાં તેમજ આ પદ્યમાં પણ ‘મદ ’ના અથ ‘હુ ’ પણ કરી શકાય છે અને તે અર્થ જિનેશ્વરાના સંબંધમાં ઘટી પણ શકે છે; કેમકે તે સર્વજ્ઞ હોવાથી કોઇ પણ વસ્તુ તેમની જાણ બહાર નહિ હાવાથી તેમજ င်ခွဲ၊ મશ્કરીથી તેઓ સર્વથા વિમુખ હાવાથી તેમને હર્ષ સંભવી શકતા નથી, વળી ‘તીર્થંકર ’ નામ-કર્મના વિપાકરૂપ સંપત્તિ પ્રાપ્ત થવાથી પણ તેમને હુષઁ નજ થાય એ સ્વાભાવિક છે, કેમકે તે એક વિરલા નર છે, કહ્યું પણ છે કે— " सम्पदि यस्य न हर्षो, विपदि विषादो रणे च धीरत्वम् । तं भुवनत्रयतिलकं जनयति जननी सुतं विरलम् ॥ " ॥ પદ્ય-મીમાંસા— આ તેમજ ત્યાર પછીનાં પદ્યા દ્વિપદી નામના છંદમાં રચાયેલાં છે. છન્દાનુશાસનમાં તેનું લક્ષણ નીચે મુજબ આપવામાં આવ્યું છે— " षचुगौ द्वितीयषष्ठौ जो लीर्वा द्विपदी. આનું વિવરણ કરતાં શ્રીહેમચન્દ્રસૂરિ લખે છે કે— k 'एकः षण्मात्रः पञ्च चतुर्मात्रा गुरुश्च । तथा द्वितीयषष्ठौ चगणौ जो लीर्वा द्विपदी. " ૨૮ "" ૧ સરખાવા જમ્મૂદ્રીપ-પ્રજ્ઞપ્તિ. ૨ સરખાવે। ભક્તામર–સ્તેાત્રનું ૨૨મું ૫૬. ૩ આવા છંદમાં રચાયેલું એક પદ્ય આચાર-દિનકર (પૃ૦ ૧૬૭ )માં દૃષ્ટિગાચર થાય છે. તે પદ્ય નીચે મુજબ છેઃ tr श्यामलाभकरुणार्जित बहुसौभाग्य संहतिः कुङ्कुमवर्णवर्णनीयद्युतिमत्सिचयनिवारितांहसिः । कुसुमोद्भासचारुतरतरुवर तुम्बरु केतुधारणो रचयतु सर्वमिष्ठमतिगुणगणगीतयशाः सुदारुणः ॥ ”
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy