SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ જિનgય] સુતિવાર્વિરાતિ “चकं छत दंड, तिन्नि वि एयाई वाममित्ताई। चम्म दुहत्थदीहं, बत्तीसं अंगुलाई असि। चउरंगुलो मणी पुण, तस्सद्धं चेव होइ विच्छिण्णो चउरंगुलप्पमाणा, सुवण्णवरकागिणी नेया ।" –બૃહત-સંગ્રહિષ્ણુ, ગા. ૩૦૧-૩૦૨ અથર્ચક, છત્ર અને દંડ એ ત્રણ રસ્તે વામમાત્ર છે, ચર્મ-રત્ન બે હાથ જેટલું અને ખડ્રગ-રત્ન બત્રીસ આગળ જેટલું લાંબુ છે. વળી મણિ-રત્ન ચાર આંગળ જેટલું લાંબું છે અને બે આંગળ પહેલું છે, જ્યારે ઉત્તમ સુવર્ણમય કાકિની રત્ન ચાર આંગળ જેટલું છે. પંચેન્દ્રિય રત્નના માપના સંબંધમાં તે ચકવતીના દેહ અને કાલને ઉચિત તેનું માપ હોવું જોઈએ એમ લાગે છે. શાસ્ત્રમાં એના માપના સંબંધી કેઈ ઉલ્લેખ જોવામાં આવતું નથી. ચૌદ રત્નને પૂર્વ ભવ– ચક્રવર્તીના પંચેન્દ્રિય રત્ન પૈકી (૧) સેનાપતિ, (૨) ગૃહપતિ, (૩) પુરહિત, (૪) વાધેકિ અને (૫) એ પાંચ રને પૂર્વ ભવમાં સાતમી નરક, તેજસ્કાય અને વાયુકાય સિવાયની ગમે તે ગતિમાં હોય છે. આ વાતની નીચેની ગાથા સાક્ષી પૂરે છે. “पमंडलिअमणुअरयणा हेसत्तमतेउवाउवज्जेहिं । वसुदेवमणुयरयणा, अणुत्तरविमानवजोहिं ॥" –બૃહત-સંગ્રહિષ્ણુ, ગા. ૨૮ બાકીનાં અશ્વ-રત્ન અને કુંજર-રત્નના સંબંધમાં એમ કહેવામાં આવે છે કે– " तेरिच्छमणुअसंखा-उपहिं कप्पाओ जो सहस्सारो। હચમચાવવાનો, નેરું ૨ વર્દિ ” . –બૃહત-સંગ્રહિણ, ગા. ર૯૯ ૧ સંસ્કૃત છાયા चक्र छत्रं दण्डः त्रीण्यपि एतानि वाममात्राणि । चर्म द्विहस्तदीर्घ द्वात्रिंशदङ्लानि असिः। चतुरङ्लो मणिः पुन तस्यार्ध चैव अस्ति विस्तीर्णः । चतुरङ्गुलप्रमाणा सुवर्णवरकाकिनी ज्ञेया॥ ૨ બે હાથ પહોળા કરીને ઊભા રહેલા પુરૂષની આંગળીઓ વચ્ચે જે અંતર રહે, તે વામ કહેવાય છે. ૩ આંગળથી અત્ર “પ્રમાણાંગુલ” સમજવું. ૪નરક સંબંધી માહિતી માટે જુઓ ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિના મા પદ્યનું સ્પષ્ટીકરણ. ૫-૬ સંસ્કૃત છાયા માઇટિકાનુગારના અવસરોનોવાયુવર્નન્યા वासुदेवमनुजरत्नानि, अनुत्तरविमानवर्जेभ्यः ।। तिङ्मनुजेभ्यः संख्यातायुकेम्यः कल्पाद् यावत् सहस्त्रारात् । हयगजरत्नोपपातः नैरयिकम्यश्च सर्वेभ्यः॥
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy