SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત. મધ્યદેશને વિષે આવેલા સંકાશ્ય નગરની સમીપને ભાગ હવે જોઈએ, જયારે પ્રબધ-ચિન્તામણિ પ્રમાણે મધ્યદેશમાં આવેલી વિશાલા નગરી હેવી જોઈએ અને ડૉ. ગુણેના કથન મુજબ તેમજ ઉપદેશ-પ્રાસાદ અનુસાર તથા પાઈએલચ્છીનામમાલા પ્રમાણે તે ધારા નગરી હેવી જોઈએ અને સમ્યકત્વ-સંતતિની ટીકા તેમજ સૌભાગ્યસાગરસૂરિકૃતિ ટીકા પ્રમાણે તે ઉજજયની નગરી અને આત્મ-પ્રબોધ પ્રમાણે અવતી નગરી હોવી જોઇએ. આવી પરિસ્થિતિમાં પ્રથમ તે મધ્યદેશથી શું સમજવું એને વિચાર કરે જોઇએ. આ સંબંધમાં શ્રી હેમચન્દ્રસૂરિકૃતિ અભિધાન–ચિન્તામણિના ચતુર્થ કાષ્ઠના ૧૭ મા લેક તરફ દૃષ્ટિ-પાત કરે અનાવશ્યક નહિ ગણાય. ત્યાં કહ્યું છે કે “ हिमवद्विन्ध्ययोर्मध्यं, यत् प्राम् विनशनादपि । प्रत्यगेव प्रयागाच्च, मध्यदेशः स मध्यमः ॥१॥" સમ્યકત્વ–સન્નતિની ટીકાના ૭૫ માં પત્રકમાંની ૧૧ મી ગાથા ઉપરથી જોઈ શકાય છે તેમ “મધ્યદેશમાં “સંયુકત પ્રાંતને સમાવેશ થાય છે. મધ્યદેશ તેમજ સંકાશ્યના સંબંધમાં મેં સ્વર્ગસ્થ આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીના શિષ્યવર્ય ઈતિહાસતવમહેદધિ વિજયેન્દ્રસૂરિજીના ઉપર ઈ. સ. ૧૯૨૪ના પ્રારંભમાં પત્ર લખ્યું હતું. તેના ઉત્તર તરીકે તેમણે ૮-૧૨૪ ના પત્રમાં લખી જણાવ્યું હતું કે મધ્યદેશથી મધ્યપ્રાંત કે મધ્ય હિંદુસ્તાન સમજવા ભૂલ કરવી નહિ અને સંકાશ્ય નગર તે સંયુક્ત પ્રાંતમાં આવેલા કુખાબાદ જિલ્લાના શંસાબાદ પરગણામાં આવેલું છે. અને તે કનોજથી પચાસ માઈલ દૂર છે. આ સંબંધમાં તેમણે નીચે મુજબના ગ્રન્થને ઉલેખ ર્યો હતે (a) On Yuan Chwang's Travels in India Vol. I. pp. 335, 360. 0) » છ છ ક છ છ II. p. 338. The Ancient Geography of India by Alexander Cunningham p. 369. d) The Geographical Dictionary of Ancient Medicevel India by Nandalal pp. 35, 82 (e) A record of Buddhistic Kingdoms by Dr. J. Legge. (f) The travels of Fabien by H. A. Giles p. 24. (g) Indian Antiquary, March 1922, p. 92. ૧ વિચારે –“ક નવપરિમૂar વારલીફ નથી” ૨ “મધ્યદેશનો વિકાસ” એ મથાળાવાળે એક લેખ “નાગરી પ્રચારિણી પત્રિકા ' (ભા. ૩, અ. ૧)માં છપાયે છે. એને સાર પુરાતત્વના પ્રથમ વર્ષના પ્રથમ ત્રિમાસિકના પૃ. ૮૫-૮૭ માં છપાયો છે. ૨ ઉ.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy