SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશેભન મુનિજીનું જીવનચરિત્ર શ્રીજિનલાભસૂરિએ રચેલા આત્મ-બેધના પ્રથમ પ્રકાશમાં તે વળી એ ઉલ્લેખ છે કે અવન્તી નગરીને ભેજ રાજાને સર્વધર નામને પુરોહિત હતું અને તેને ધનપાલ અને શેભન નામે બે પુત્રો હતા. આ વિવેચન ઉપરથી જોઇ શકાય છે તેમ કીશોભન મુનિના પિતાશ્રીનું નામ સર્વદેવ હતું એ વાતને ધનપાલકૃત ટીકા, તિલક-મંજરી, પ્રભાવક-ચરિત્ર, પ્રબન્ધ-ચિતામણિ અને ભવિયત્તકહાની મન ડૉ. ગુણેએ લખેલી પ્રસ્તાવના ટકે આપે છે, જ્યારે સમ્યકત્વ-સપ્તતિ પ્રમાણે તે નામ સેમચન્દ્ર હેવાનું અને ઉપદેશ–પ્રાસાદ પ્રમાણે લક્ષ્મીધર હેવાનું અને આત્મ-પ્રબોધ પ્રમાણે સર્વધર હેવાનું જોઈ શકાય છે. (કેટલીક વાર એક જ વ્યક્તિને જુદાં જુદાં કારણેને લઈને જુદાં જુદાં રથાનમાં જુદાં જુદાં નામથી ઓળખવામાં આવે છે તેવું અત્ર કદાચ બન્યું હેય.) આથી કરીને કવિરાજના પિતાશ્રીનું નામ સર્વદેવ માનવું વધારે યુકિત-યુક્ત લાગે છે.) આ કવીશ્વરની જન્મભૂમિ સંબંધી હકીકત વિચારતાં તે તે સબંધમાં નિર્ણય કર વધારે મુશ્કેલી ભરેલું લાગે છે, કેમકે ધનપાલકૃત ટીકા તેમજ પ્રભાવક–ચરિત્ર પ્રમાણે વિચારતાં તે તેમના પિતામહની અને એથી કરીને કદાચ તેમની પણ જન્મભૂમિ सोमसिरी से भज्जा, निरवज्जा वज्जिभज्जसमरूवा। जुण्हुव्व जीह वयणं, आणंदइ तिहुयणं सयलं ॥६॥ [सोमश्रीः तस्य भार्या निरवद्या वज्रिभार्यासमरूपा। ज्योत्स्नेव यस्या वदनं आनन्दयति त्रिभुवनं सकलम् ॥ ६॥ ] तक्कच्छिसरसि हंसा सवयंसा गुणाण आवासा । दो तणया बुहपणया, संजाया जायरूवपहा ॥७॥ [तत्कुक्षिसरसि हंसौ वंशवतंसौ गुणानामावासी। द्वौ तनयो बुधप्रणतो संजातौ जातरूपप्रभौ ॥७॥] पढमो सिरिधणपालो, बालुव्व विभाइ जस्स मइपुरओ। बिंदारयवरसचिवुत्तमोऽवि स बुहप्पई नूणं ॥८॥ [प्रथमः श्रीधनपालो बाल इव विभाति यस्य मतिपुरतः । वृन्दारकवरसचिवोत्तमोऽपि स बृहस्पतिर्नूनम् ॥ ८॥] बीओ सोहणनामा, जस्स कवित्तं विचित्तयं सुणिउं। केहि न विम्हियहियएहि पंडिपहिं सिरं धुणियं ? ॥९॥ | द्वितीयः शोभननामा यस्य कवित्वं विचित्रकं श्रुत्वा । कैर्न विस्मितहृदयैः पण्डितैः शिरो धूतम् ? ॥९॥] ૧ કદાચ કહેવાનું કારણ એ છે કે દેવર્ષિનો જન્મ સંકાશ્ય નગરમાં થયા બાદ તેઓ અથવા તે તેમના પણ સઈદવ જીવન-નિર્વાહને લઈને કે તેવા કોઈ કારણસર ઉજજયની કે ધારા નગરીમાં આવી રહ્યા હોય.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy