SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ જિનર્તુય: ] स्तुतिचतुर्विंशतिका શ્લોકાર્થ શ્રીમહાકાલી સ્ત્રીના વિજય ་་ ક્રમલના સમાન શાભાયમાન એવા, તેમજ વળી ધારણ કર્યાં છે વજ્રા, લ, જપમાલા અને ભ્રૂણ્ય જેને વિષે એવા ( ચાર ) હસ્તા વડે ( ઉપલક્ષિત ) એવી, તથા ( સચ્ચારિત્રના ઉપદેશ વડે ) [ અથવા ઉપર્યુકત હસ્તાવડે ] બાધ પમાડ્યો છે પ્રજાને જેઓએ એવા મુનિાના સત્કાર [ અથવા મહેાત્સા ] કર્યાં છે જેણે એવી, તેમજ વળી (1) શ્યામવર્ણી, (ર) શારીરિક તથા માનસિક પીડા, ( કમઁરૂપી ) કાદવ, વૃદ્ધાવસ્થા અને સંગ્રામથી નહિ દૂષિત થયેલી અને (૩) માનવ–પતિના ઉપર બેસનારી–આરેાણ કરનારી ( અર્થાત્ આ ત્રણ વિશેષણૈાથી વિશિષ્ટ ) એવી પાતાની દેહરૂપી લતાને ધારણ કરનારી એવી મહાકાલી ( દૈવી ) ( દુશ્મના ઉપર વિજય મેળવ્યેા હૈાવાથી ) પ્રકર્ષેણુ જયવંતી વત છે.’”—૪૪ સ્પષ્ટીકરણ મહાકાલી દેવીનું સ્વરૂપ— અતિશય શ્યામવી અને શત્રુને મહાકાળરૂપ એવી જે દૈવી તે મહાકાલી એમ એના નામ ઉપરથી સૂચિત થાય છે. આ પણ એક વિધા દેવી છે. એને ચાર હાથ છે. તે એક હાથમાં જપ-માલા, બીજા હાથમાં ફળ, ત્રીજા હાથમાં ઘષ્ટ અને ચોથા હાથમાં જ રાખે છે, અને માનવનું વાહન છે. આ હકીકતના ઉપસંહારરૂપ નિમ્નલિખિત àાક વિચારવા જેવા છે. r 'नरवाहना शशधरोपलोज्ज्वला रुचिराक्षसूत्रफल विस्फुरत्करा । शुभघण्टिकापविवरेण्यधारिणी भुवि कालिका शुभकरा महापरा ॥ ܕܙ નિર્વાણુ-કલિકામાં પણ આ સિવાયની ટુકીકતમાં ભિન્નતા જશુાય છે. કેમકે ત્યાં કહ્યું છે કે— વિદ્યા-દેવી વિષે ઉલ્લેખ છે. પરતુ વર્ણ અને વાહન k ,, 'तथा महाकालीदेवीं तमालवर्णा पुरुषवाहनां चतुर्भुजां अक्षसूत्रवज्रान्वितदक्षिणकरामમધના તવામનુનાં સ્રોત ” અર્થાત્ મહાકાલી દેવીના વર્ષે તમાલ વૃક્ષના સમાન છે અને તેને પુરૂષનું વાહન છે. વિશેષમાં તેના જમણા બે હાથ જપમાલા અને વજ્રથી અલંકૃત છે, જ્યારે તેના ડાબા એ હાથ તે અભય અને દ્રષ્ટથી વિભૂષિત છે. પધ-વિચાર અધ્યાહાર છે એમ સમજવું વિચાર કરતાં તે લાગુ પડે આ શ્લાકના અન્વય કરતી વેળાએ ‘ ઉપલક્ષિતા ' એવું પત્તુ પડે છે. આવી હકીકત આ કાવ્યના ૧૬ મા પદ્યને પણ એક રીતે ૧ આ સંબંધમાં જીએ શ્રીપ્રભુદ્ધિકૃિત ચર્વિંશતિકા ( પૃ॰ ૭૯–૮૦ ).
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy