________________
૧૫૦
સ્તુતિચતુર્વિશતિકા
[ ૧૧ શ્રીશ્રેયાંસ
6
છે, કેમકે જો તે પદ્યમાંના ‘શતાં ’શબ્દને ધનુષા’ સાથે સમન્વિત કરવામાં ન આવે, તે 'મજિતહસ્તાં ' જેવું પદ અધ્યાહાર છે એમ ત્યાં માનવું પડે છે. આવી પરિસ્થિતિમાં આ મહાકનિની કૃતિને પણ તદંશે દૂષિત ગણવા કાઇ તૈયાર થાય, તે તે ન્યાય્ય ગણાય ખરૂં કે આના પ્રત્યુત્તર આપીએ, તે પૂર્વે શ્રીવધ માનજિનસ્તવના નિર્વગ્ય કાવ્યના નીચે લખેલા પ્રથમ શ્લોક તરફ દૃષ્ટિપાત કરવા આવશ્યક છે;
“એય શાહઃ સદ્દારશાહી, શ્રી:િ શ્રેયલાં હિ ય:। वारंवारं वरं वारं वासवावासवासरः ॥ "
'
આ શ્લાકના અન્વય કરતાં જોઇ શકાય છે કે ‘ વાતુ ' જેવું ક્રિયાપદ અધ્યાહાર લીધા વિના છૂટકા નથી. આ વાતને આ કાવ્યની અવર પણ ટેકા આપે છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે ચમત્કૃતિથી ભરપૂર કાવ્યમાં એકાદેક પદ અધ્યાહાર લેવું પડે, તે તે દૂષણુ નથી, એમ માનવું જોઈએ. પછી તેા વિદ્વાન્ વિચારે તે ખરૂં.
વિશેષમાં આ પદ્યમાં ‘ ઉપલક્ષિત ? એવું પદ્ય અધ્યાહાર છે એમ માન્યા વિના નહિજ ચાલે એમ નથી. કેમકે ટીકામાં દર્શાવ્યા મુજખ ‘રે’ શબ્દથી ‘ કરણ ’વાચક અથ કરતાં લેાકાથ ઘટી શકે છે, આ વાત શ્લોકા માં સૂચવેલા દ્વિતીય અર્થ ઉપરથી જોઇ શકાય છે.
૧ પ્રથમના પાંચ વર્ગના અક્ષરા વિનાનું, અર્થાત્ ક્ થી મ્ સુધીના અક્ષરાથી રહિત.