________________
૧૪૩
1000
(arted]
स्तुतिचतुर्विंशतिका
"नसमरसला गः षवेदैहयैर्हरिणी मता" અથાત્ આ છંદમાં એકંદર ૧૭ અક્ષરે છે, તેમાં ન, સ, મ, ૨ અને સ એ પાંચ ગણે છે તથા ઉપન્ય અને અન્ય અક્ષરે અનુક્રમે હસ્વ અને દીર્ઘ છે. વિશેષમાં આ પદ્યમાં છઠે, દશમે * અને સત્તરમે અક્ષરે એમ ત્રણ સ્થળે યતિ છે. આ લક્ષણ પૂરેપૂરું સમજાય તેટલા માટે આ પદ્યનું પ્રથમ ચરણ વિચારીએ.
कु सु म | धनुषा | यस् मा दन् | यं नमो | ह व शंव् | य धुः 3 0 . - - - -~- ~~- ~
न स म र स ल ग । जिनवराणां तल्लक्षणगर्भितस्तुतिः
जिनवरततिर्जीवालीनामकारणवत्सलाऽ
समदमहिताऽमारो दिष्टासमानवराऽजया। नमदमृतभुक्पतया नूता तनोतु मतिं ममाऽसमदमहितामारादिष्टा समानवराजया ॥ ४२ ॥
-हरिणी
टीका जिनवरेति । जिनवरततिः' तीर्थकरानुपूर्वी । जीवालीनां ' जन्तुसन्ततीनाम् । अका. रणवत्सला' निष्कारणस्निग्धा । असमदमहिता' असमो दमो येषां तेषाम्, असमस्य वा दमस्य हिता-हितकारिणी । ' अमारा' निर्मदना । 'दिष्टासमानवरा' दिष्टा-दत्ता असमानाअसदृशा वरा:-आर्थितार्था यया सा । ' अजया' न विद्यते जय:-अभिभवः कुतश्चित् यस्याः सा, अथवा न जायत इत्यजा तया। 'नमदमृतभुपकन्या नमन्ती या अमृतमुजा-देवानां पड्डिा-तया । 'नूता ' स्तुता । ' तनोतु' प्रथयतु ।' मतिं मम' प्रतिभा मे । 'असमदमहिता' सह ૧ સરખાવો મુતબેધમાં આપેલું નીચેનું લક્ષણ –
"सुमुखि ! लघवः पञ्च प्राच्यास्ततो दशमान्तिम
स्तदनु ललितालापे ! वर्णी यदि त्रिचतुर्दशौ। प्रभवति पुनर्यत्रोपान्त्यः स्फुरत्करकङ्कणे! ।
. यतिरपि रसैर्वेदैरश्वैः स्मृता हरिणीति सा॥" અર્થાત-હે સુવદને ! જે પદ્યમાં પ્રથમના પાંચ અક્ષર લઘુ હોય તેમજ અગ્યારમા અને ત્યાર પછી હું મધર વાર્તાલાપવાળી (વનિતા) ! તેરમા તેમજ વળી ચૌદમા અને સાથોસાથ સેળમા (ઉપાન્ય) અક્ષરો પણ લધુ હોય અને જેમાં, હે ખુરાયમાન કર-કંકણવાળી (કામિની )! છઠ્ઠા, ત્યાર પછીના ચેથા અને ત્યાર પછી સાતમા અક્ષરે ઉપર વિશ્રામ આવતું હોય, તે પદ્ય “હરિણું.” કહેવાય છે.
२.ताऽमाराऽऽदिष्टासमानवरा जया' इत्यपि पाठः।