SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ स्तुतिचतुर्विंशतिका જિનસ્તુતય: ] નિવૃતિશમંત=નાશ-રહિત એવું સુખ ( અર્પણ ) કરનારા. ચતા=જે મરણને લીધે. નતાર્ (મૂ॰ નત )=નમેલાને, નમન કરેલાને, અનનતાન્લોકા વડે પ્રણામ કરાયેલાને. અવત: (ધા॰ ગર્ )=રક્ષણ કરનારા, અત્યં=નુયારહિતપણે. બાનત: ( મૂ॰ ગાનત )=પ્રણામ કરેલ. રૂચમાન (ધા૦ ચ્)=કૃપા કરનાર. બચમાનત=કૃપા નહિ કરનારાથી. શ્લાકાર્ય જિનેશ્વરાનું સ્મરણ “ નમસ્કાર કરેલા (જીવા)નું રક્ષણ કરનારા એવા, વળી દૂર કર્યાં છે. વૃદ્ધાવસ્થા, ( કર્મરૂપી ) રજ, જન્મ, (દેહની ) કૃશતા, ખાધા અને મૃત્યુ જેમણે એવા અને એથી કરીને તેા ઉત્કૃષ્ટ મુતિ-સુખને દેનારા એવા જિનેનું, હૈ ( ભવ્ય ) જન ! ઉપર્યુકત કારણને લીધે તું દયા—રહિતપણે ( અર્થાત્ શરીરની દરકાર કર્યા વિના ) નમતા થકા રમરણ કર. અથવા “ જેથી કરીને જિના નાશ—રહિત ( અર્થાત્ શાશ્વત ) સુખને અર્પણ કરનારા હેાય છે, એથી કરીને અન્ય (જન)નું નિર્દય ( જન )થી રક્ષણ કરનારા એવા તથા વળી જેમણે વૃદ્ધાવસ્થારૂપી રજને મારી હઠાવી છે તેમજ જે જન્મપરત્વેની શારીરિક પીડા પ્રતિ યમરાજરૂપ છે એવા તેમજ લાઠ વડે પ્રણામ કરાયેલા એવા જિનેને ( હૈ ભવ્ય ! ) તું યાદ કર. -36 સ્પષ્ટીકરણ પધ-વિચાર.. આ મહાકાવ્યમાંના અન્ય શ્લોકાની માફ્ક આ શ્લોકમાં ખીજા અને ચેાથા ચરણા એક એકની સાથે મળતાં આવે છે, એટલુંજ નહિ પણ પહેલા અને ત્રીજા ચરણાના પણ અત્યાક્ષરી તેવા છે, અર્થાત્ અત્ર અનુપ્રાસ છે એ વિશેષતા છે. વિદ્વાન-સમ્— जयति कल्पित कल्पतरूपमं मतमसारतरागमदारिणा । प्रथितमत्र जिनेन मनीषिणाम् अतमसा रतरागमदारिणा ॥ ३९ ॥ ૧૩૫ - द्रुत०
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy