________________
૭૮ સ્તુતિચતુવિંશતિકા
[૫ શ્રીસુમતિસુમન !=હે સુસિદ્ધાંતના સ્વામિન્ ! શપથ !=ત્યાગ કર્યો છે ગ્રહને જેણે સુમન (મૂળ સુમત)=સુસિદ્ધાંત વડે.
એવા ! (સં૦) તાર=ઉજજવલ, પ્રકાશિત.
Tય (વા પા)=તું બચાવ, રક્ષણ કર. વનવતાર !=હે કાંચનના જેવા ઉજજવલ ! રાત (મૂળ ૩ર)=ભયથી. હત (ા )=ગયેલ.
શાંતિઃશત્રુ સૂતારે !=ગયેલા છે શત્રુએ જેના એવા! (સં૦) ક્ષતિ–ઉપદ્રવ. મકશમ, ઉપશમ.
==રાત્રિ, નિશા. સા=આપવું.
રતિક્ષત્તિક્ષપાતા=શત્રુ તરફથી થતા ઉપતુમ ઉપશમને આપનારાને.
દ્રવરૂપી રાત્રિથી. ગથિ ગૃહ,
ઉતઃ !( Hin) હે પાલક!
શ્લેકાર્થ શ્રી સુમતિનાથની સ્તુતિ
હેપ અને કંદર્પથી રહિત (પંચમ તીર્થંકર) હે મનુષ્યના હિતકારી ( જિનેશ્વર)! હે સુસિદ્ધાન્તના (પ્રરૂપક હેવાથી તેના) રવામિન્ ! હે સુવર્ણના સમાન ઉજજવલ (પ્ર)! નષ્ટ થયા છે દુશ્મન જેના એવા હે દેવાધિદેવ) ! ત્યાગ કર્યો છે ગૃહને (અર્થાત્ ગૃહરથાઅમને) જેણે એવા હે (ઈશ) ! હે શત્રુઓ તરફથી થતા ઉપદ્રવરૂપી રાત્રિથી રક્ષણ કરનારા (પરમેશ્વર)! હે (શોભન મતિવાળા) સુમતિ (નાથ) ! તું પ્રશમને આપનારા (મુનિવરોને (સુસિદ્ધાન્તદ્વારા) ભયમાંથી બચાવ.”—૧૭.
સ્પષ્ટીકરણ શ્રી સુમતિનાથ
સુમતિનાથ એ જૈનેના પંચમ તીર્થંકર છે. એમને જન્મ અયોધ્યા નગરીમાં થયે હતે. સુમંગલા રાણી અને મેઘરથ રાજા એ એમનાં માતપિતા થતાં હતાં. એમના ઊંચના લક્ષણથી લક્ષિત તેમજ સુવર્ણવણી દેહનું પ્રમાણ ત્રણસે ધનુષ્ય જેટલું હતું. એમનું ચાળીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂરું થતાં એ અજરામર પદ પામ્યા. દમ (ઉપશમ) વિચાર
દમ કહે કે ઉપશમ કહે કે નિષ્કષાયત્વ કહે એ બધું એકજ છે. કેમકે ક્રોધ, માન, માયા અને લેભ રૂપી ચાર કષાયોને કાબુમાં રાખવા–તેમને રોકી રાખવા–તેમનાથી વેગળા રહેવું એ “ઉપશમ છે. જે કોઈ ઉત્પન્ન થયે કે તરત જ તેને સહચારી માન પણ ઉદ્દભવે છે, અને જ્યાં કોધ અને માનરૂપી ઢંઢ પ્રકટ થયું કે પછી માયા અને લેભ રૂપી ઢંઢને પ્રકટ થતાં વાર