________________
७०
સ્તુતિચતુર્વિંશતિકા
“ 'सत्यं ब्रूयात् प्रियं ब्रूयात्, न ब्रूयात् सत्यमप्रियम् । प्रियं च नानृतं ब्रूयाद्, एष धर्मः सनातनः ॥
,,
—ચતુર્થ અધ્યાય.
અર્થાત્—સત્ય ખેલવું, પ્રિય ખેલવું, કિન્તુ સત્ય હાઈ કરીને પણ અપ્રિય હોય તે ન ખેલવું, તેમજ પ્રિય હાઇને અસત્ય ન ખેલવું.
99
દશવૈકાલિક સૂત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે—
[ ૪ શ્રીઅભિનન્દન—
“તદેવ શાળ વાળત્તિ, પંચમ પંચગત્તિ વા | वाहि वावि रोगत्ति, तेणं चोरत्ति नो वए" ॥१
-સપ્તમ અધ્યયન, દ્વિતીય ઉદ્દેશ, ૧૨ મી ગાથા.
અર્થાત્ “કાણાને કાણા, નપુ'સકને નપુસક, વ્યાધિગ્રસ્તને રાગી અને ચારને ચાર ( કહેવાથી તે જીવને દુઃખ ઉત્પન્ન થતું હેાવાથી) એવું વચન ખેલવું નહિ.”
૧ સંસ્કૃત છાયા—
આ ઉપરથી સાર એ નીકળે છે કે ‘ સભ્યો હતં સત્યમ્ ' અર્થાત્ સજ્જનાને જે હિતકારી હાય તેજ સત્ય' કહેવાય છે.
અચૌર્ય—
આ વ્રતના સંબંધમાં કંઈ ખાસ કહેવા જેવું નથી. પરંતુ એટલું તે ખાસ ધ્યાનમાં રાખવું કે કોઇની પડી ગયેલી કે ખાવાયેલી વસ્તુ લેવાના પણ અન્યને અધિકાર નથી. તેા પછી સાધુને તે જે વસ્તુ આપવામાં આવે તેજ તે લઈ શકે એમાં કહેવુંજ શું ?
બ્રહ્મચર્ય
‘ પ્રજ્ઞાળ ચરળમિતિ કાર્યમ્ ' અર્થાત્ આત્મ-સ્વરૂપમાં વિચરવું–રમણુ કરવું તે ‘ બ્રહ્મચર્ય ’ છે. આ બ્રહ્મચર્ય પાળવાથી શું શું લાભા થાય છે, તે કહેવાની જરૂર નથી. પરંતુ એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી હકીકત છે કે સાધુએ ગ્રહણ કરેલાં પાંચ મહાવ્રતામાં બ્રહ્મચર્ય સિવાયનાં ચાર મહાવ્રતા પરત્વે કંઇક પ્રવૃત્તિ થાય તે તેને પ્રાયશ્ચિત્તાદિક આપ્યા વિના પણ શુદ્ધ મનાવી શકાય. પરંતુ બ્રહ્મચર્યના તા કોઈ પણ કારણસર ત્યાગ કરવા તે શાસ્ત્ર-સંમત નથી. અહિંસાક્રિકના સંબંધમાં અપવાદને સારૂ અવકાશ છે, પરંતુ તથાવિધ અપવાદને સારૂં આ બ્રહ્મચર્યના વ્રતમાં તે સ્થાન નથી.
तथैव काणं काणमिति, पण्डकं पण्डकमिति वा ।
व्याधिमन्तं चाऽपि रोगिणमिति, स्तेनं चौरमिति वा न वदेत् ॥
૨ બ્રહ્મચર્યસંબંધી વિશેષ માહિતીને સારૂ જીએ શીલેાપદેશમાલા, ભવ-ભાવના, બ્રહ્મચર્યદિગ્–દર્શન વિગેરે.