SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ SS SS શ્રી અપ્રકારી પૂજાનો રાસ - ૩ખ્ત વ:- કહ્યું છે કે નષ્ટપ્રશ્નારી પૂના વરિત્રે અષ્ટપ્રકારી પૂજા ચરિત્રમાં કહ્યું છે કે ji, fiધ, સુકાપં, વUgi સર્વ સુદ્દે વ સોદા | पावेई परमपयंपिहु, पुरिसो जिणगंध पूयाए ॥ ४२ ॥ જિનેશ્વરની ગંધપૂજાથી જીવ સુગંધી શરીર, સુગંધી વર્ણ, સારું રૂપ, સુખ અને સૌભાગ્ય જ તથા પરમપદને પ્રાપ્ત કરે છે. जह जयसूरेण जाया, सहिएणं तइय जम्म मि । संपत्तं निव्वाणं, जिणंदवर गंधपूयाए ॥ ४३ ॥ જેમ જિનેશ્વરની ગંધપૂજાથી ત્રીજે ભવે જયસૂરરાજાએ પત્નિ સહિત નિર્વાણ પદ પ્રાપ્ત કર્યું, તેમ તમે પણ નિર્વાણ પદને પામો. હે રાજન્ ! પહેલી ગંધપૂજા ઉપર હે હરિચંદ્રરાજા! તેહનો સંબંધ સાંભળ એમ વિજયચંદ્ર કેવલી હરિચંદ્રરાજાને કહી રહ્યા છે. (૫) (કેદાર : ગોડી : નમો રે નમો શ્રી શત્રુંજય ગિરિવર) પચાસ જોયણ વરતે પહોળો, વૈતાઢય પર્વત વાર રે; તે ગિરિને શિર ગજપુર નયર છે, દક્ષિણ શ્રેણી દીદારુ રે રા૦ ૧ રાજ્ય કરે વિધાધર રાજા, જાલિમ જયસૂર નામે રે; પ્રબલ પ્રતાપી વિવિધ સુખ વિલસે, પૂરવ પુણ્ય પરિણામે રે રા૦ ૨ તરૂણી ત્રિજગમેં નહિ તેહવી, તમ પટ્ટરાણી તોલે રે; રૂપ અનુપમ મોહન મુરતિ, દેખી દિણયર ડોલે રે રા૦ ૩ વિહંગમની પરે વિધા તણે બળે, ગગનાંતર અવગાહે રે; વળી મનમોહે બેસી વિમાને, જિહાં જાણે તિહાં જાયે રે રાત્રે ૪ શુભમતિ રાણી તે અતિ સુંદર, અવર ન ઓપમ આવે રે; હાસિત લલિત લીલા ગતિ ગાવિત, હંસગતિને કરાવે રે રા૦ ૫ અભિનવ ઐન ઈંદ્રાણી જાણે, સૂરપતિ શું રીસાવી રે; જયસૂર રાજા જોરાવર જોઈ, આશરે તેહને આવી રે રા૦ ૬ પુણ્ય પ્રયોગે સુખ સંયોગે, ભરતારશું રહે ભીની રે; પંચ વિષય વિકસે અતિ પ્રેમ, અહનિશ રહે ઘણું લીની રે રા૦ ૭ સા સુંદર શૈયામાં પોઢી, એકદિન માઝિમ રાતે રે; દિનકર મંડલ સપનામાં દેખી, હરખી મન સંઘાતે રે રાત્રે ૮
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy