________________
1
SR NO. : શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
આ પ્રમાણે વનપાલકે રાજાને વધામણિ આપી અને રાજા પણ હર્ષિત થઈને પંચાંગ કરીને તેને સુવર્ણાલંકારો વધામણિમાં આપે છે. (૫)
અણગારનું આગમન સુણી રાજાનું મન હર્ષિત થયું અને અંતરંગના ઉમંગથી રાજા આ વેગે વંદન કરવા આવે છે. (૬)
પોતાની ઋદ્ધિને વિસ્તારીને એટલે કે ઋદ્ધિ અનુસાર સામૈયું સજી અંગને વિષે ઉલટ નિ આણી ચતુરંગી સેના અને રાજપરિવાર સહિત વિજયચંદ્ર રાજા વંદન કરવા આવ્યો. (૭)
(રાગ : મોહનીયાની દેશી) ધન્યવેળા ધન્ય એ દાડી રે. આજ ફળી મન આશ ધન્ય ધન્યદિન આજનોરેપ્રગટ્યોપુખ્યપ્રકાશગંગેશ્વેગે આવેવાંદવાજી. ૦રા૧ ત્રણ પ્રદક્ષિણા દેઈન રે વંદે વારોવાર. રંગે શુ. નિરવધ ભૂમિ નિહાળીને રે બેઠા સહુ નરનાર. ૦રા૦ ૨ ઉપદેશે અણગારજી રે આણી મન ઉપગાર રંગીલે રાખો આતમ રાસમાંજી
બાજીગર બાજી જિસ્યો રે એહ સંસાર અસાર. રં૦રા. ૩ 6 તરકસ તીર તણી પરે રે નદી નાવનો યોગ. રંગે શ. રસી પંખી પાદપ પંથી પરે રે સગપણનો સંયોગ. રં૦રા. ૪
નરક નિગોદમાંહિ વસ્યો રે કાળ અનંત અછેહ. રંગે શુ.
ચોરાશી લાખ યોનિમાંરે દુલહો માનવભવ એહ. રં૦રા. ૫ 5વક્ર એ વશ આવે નહિ રે દુર્જય દુઃખે દમાય. રંગે શુ.
કમદાન કઠોર છે રે જિન વિણ જીત્યો ન જાય. રં૦રા૦ ૬ પંચેન્દ્રિયના પાશમાં રે પડિયા પાછું ન જુએ. રંગે શુ. અજ્ઞાને એહ આવર્યા રે જઈ ઝંપાવે ફૂએ. રં૦રાવે છે મોહની મદિરાએ કરી રે ગહેર્યો ન ગણે અન્યાય. રંગે શુ. દાટતાદાટતું જાણે નહિ રે ન લહે ધર્મ ઉપાય. ૦રા. ૮ મગન થયો મૂકે નહિ રે શગુ કષાયનો સંગ, રંગે શ. લાલચી વિષયનો લોભિયો રે માંડે નવ નવ ઢંગ. ૪૦રા. ૯