________________
Say SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ tી વિગતે ન જાણે વાઉલો રે ન લહે ધમધર્મ. રંગે શુ. | ઉત્તમ પંથ ન ઓળખે રે કયાં બાંધે કર્મ. રં૦રા૦ ૧૦ કી કર્મનો સંગી અસંવરી રે ઉન્મત તેહ અતીવ. રંગે શુ.
ભવ ભોગી દુખ ભોગવે રે રાગે વાતો કરે રીવ. ૪૦રા૧૧ આ પર પોતાનું પ્રીછે નહિ રે ન લહે અત્યંતર નીતિ. રંગે શુ.
બાહા પદારથ ઉપરે રે પરિગલ માંડે પ્રીતિ. રંઢેરા ૧૨ નાચે નવ નવ છંદશું રે અણસમજયો કરે શોર. રંગે શુ. ની ચૌદ રાજના ચોકમાં રે ઘૂમણી દિયે દાણુ જોર, રંજા. ૧૩ ચિહું ગતિમાં ફેરા ફરે રે અનેક ધરી અવતાર. રંગે શુ. કર્મ તણે જોરે કરી રે આપદ દેખે અપાર ૪૦રા ૧૪ | હવે માનવભવ પામીને રે અવસર લહી અતિસાર. રંગે શુ.
એહવો અસંવરી આતમા રે વશ કરો કર્મકાર. ૦રા૦ ૧૫ વશ કીજે સિંહ કેશરી રે વાદાશ્ય લીજે બાથ. રંગે શું. મયગલ આણ મનાવિયે રે હરિ પણ કીજે હાથ. રંરા૧૬ વિષધર પણ વશ આણિયે રે વૈરી પણ વશ થાય. રંગે શુ. અરિ એ આપણો આતમા રે વશ નવિ કીધો જાય. રં૦રા૧૦ કરસંડુ આદિ કહા રે પ્રત્યેકબુદ્ધ અણગાર. રંગે શુ.
આતમ જીતી આપણો રે પામ્યા તે ભવપાર. રં૦રા ૧૮ થી અનાથી અણગારજી રે અતુલી બલ વડવીર. રંગે શુ.
જુગતે જીતી જીવને રે સંયમ લીધ સુધીર. ૦રા. ૧૯ ઈમ અનેક થયા થશે રે સુભટ શિરોમણિ શૂર. રંગે શુ. અત્યંતર અરિ જીતીને રે કર્મ કયાં ચકચૂર. ૪૦રા ૨૦ દીધી ધરમની દેશના રે આતમહિત અધિકાર. રંગે શુ. આ ઉપદેશ સુણી અણગારનો રે બૂઝયાં બહુ નરનાર. ૨૦રા ૨૧
ઉદયરત્ન કહે એ સહી રે બોલી બીજી ટાળ. રંગે શુ. Bી વિજયચંદ્ર મુનિ વચણથી રે મન ભેદો મહીપાળ, રં૦રા૦ ૨૨