________________
S
S C SSC | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ C
) આગે વળી હો સૂરલોકનાં સુખ અનુભવી, કેતાં એક ભવમાંહ્ય. ૩૦ અનુક્રમે હો પૂજાથી નિશ્વય સહી, પામીશ તું શિવઠાય. ૩૦ દે. ૫ હરખિત ચિત્તે હો મુનિને કુમર કહે ફરી, તુમે છો ગરીબ નિવાજ
સુધા સાધુજી અવધારો હો અરજ તમે મયા કરી, મયા કરી સુણો મહારાજ
સુધા સાધુજી દે. લીલાવતી હો ભગિની જિનપૂજા થકી, પામી ગુણ અવતાર. સુઇ સંપ્રતિ સહી હો કેહી ગતિમાંહી વસે, કહો તેહનો અધિકાર. સુદે૦ ૭ મુનિપતિ કહ હે હો સૌરમે સુખ ભોગવી, ઉપની એ તુજ નારી. ૩૦ દેવાનુપ્રિયે હો ! સુણ પૂરવ ભવ એહનો, એહનો એ અધિકાર. ૩૦દે. ૮ મુનિ વચને હો જાતિસ્મરણ પામ્યાં સદા, સાંભર્યો ગત અવદાત. ૩૦ કરજોડી હો મુનિપતિને કહે દંપતિ, સાચી કહી તુમે વાત. સુ અ૦ ૯ વિનયશ્રી હો વાચંચમને વિનવે, સ્વામી એ ધિ સંસાર. સુ એક ભવન હો અંતરે આવી ઉપનો, ભાઈ મરી ભરતાર. સુબ૦ ૧૦ ધિગ મુજને હો વલી ધિમ્ મોહની, લિમ્ ધિગ્ર એ અવતાર. સુ એ સગપણે હો લોકમાંથી પણ લાજીયે, ધિર્ ધિ વિષય વિકાર. સુ૦ ૧૧ સાધુ કહે હો ભદ્ર કાં તું દુઃખ ધરે, એ છે દાટતો ન્યાય
સુણ સુંદરી દેવાનુપ્રિય હો સુણ સંસારની રીતિએ, રીતિએ જીતી ન જાય. સુદે ૧૨ માત મરી હો નારી પણ સહી નીપજે, ભાઈ થાયે ભરથાર. સુ ભરતાર મરી હો ભાઈ પણે પણ ઉપજે, ઈમ સગપણનો નહિ પાર. સુદે. ૧૩ ભગવન સુણો હો એક તમે સાચું કહ્યું, પણ જાણી વિષ ન ખવાય સુઈ તે માટે હો સંજમ લેવો મેં સહી, દુઃખ હરવા મુનિરાય સુ-અ૦ ૧૪ ઈમ જાણી હો જયકુમર મુનિને કહે, ભવને પડો ધિક્કાર. સુ જિહાં ભમતાં હો ભગિની થઈ ભારજા, ધિ ધિમ્ એ વ્યવહાર. સુઅ૦ ૧૫ સંયમ લેવા હો સ્વામિ હું સમરથ નહિ, અન્ય કહો ઉપાય. સુo. જેણે કરી હો નિર્મળ થાયે આતમા, દુષ્કૃત દૂર પલાય. સુઅ. ૧૬