________________
SS
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ તેતાલીસમી
/ દોહા દેશના સુણી તે દંપતી, પ્રીચા હૃદય મોઝાર; જીવાદિક નવતત્વને, ધમાધમ વિચાર. ૧ પુનરપિ નંદી સાધુને, જયકુમર કર જોડી; પૂરવ ભવ પૂછે તદા, મન શુદ્ધ મદ મોડી. ૨ કહો સ્વામી કુણ પુણ્યથી, હું પામ્યો એ રાજ;
રમણી લીલા સંપદા, મનવાંછિત સુખ સાજ. ૩ ભાવાર્થ : ચલનાણી અણગારની ઉપર પ્રમાણેની દેશના સાંભળી તે દંપતિ, હૃદયથી આ કુણા થયા થકા વિચારે છે અને જીવાદિ નવતત્ત્વને તથા ધર્મ અધર્મના વિચારને સમજે
કી છે. (૧) Sી તે વારે જયકુમાર કરજોડી મદને મોડી મનશુદ્ધ ફરી ફરી અણગારને વંદન કરી દિને પોતાનો પૂર્વભવ પૂછવા લાગ્યો. (૨) Rી કે હે સ્વામી ! કયા એવા પુણ્યનાં યોગે હું આ રાજ્ય પામ્યો અને કહ્યું એવું મેં પુણ્ય 5 કર્યું કે જેથી આવી રમણી - લીલા - સંપદા તથા મનવાંછિત સુખને હું પામ્યો ! હે ભગવંત! કૃપા કરી મને તે કહો. (૩)
(માહરે આગે હો ઝીણા મારુજી વાવડી - એ દેશી) કરૂણાયર હો કુમારની વાણી સાંભળી, ઈમ જપે અણગાર રૂડા રાજવી. દેવાનુપ્રિય હો ! સુણ પૂરવભવ તાહરો, તાહરો કહું અધિકાર
રૂડા રાજવી દે. ૧ તું ગત ભવે તો ઉત્તર મથુરાયે હતો, ગુણધર નામે વણિક. ૩૦ લીલાવતી હો બહેન હુંતી એક તાહરે, ધર્મવતી રમણિક. ૩૦ દે. ૨ જિનવરની હો પૂજા તે કરતી નિત્યે, ત્રિવિધશું ગણકાલ. ૩૦ તુજને પણ હો તેહને સંગે કરી, ઉપનો ભાવ ઉદાર. ૩૦ દે. ૩ કુસુમે કરી હો જાવજીવ લગે તિહાં, તેં પૂજ્યા જિનરાજ. ૩૦ તેહ પુણ્ય હો સુરલોકનાં સુખ ભોગવી, પામ્યો ઉત્તમ રાજ. ૩૦ દે. ૪