________________
SSS
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ RSSSSSSSSS અને મદનકુમાર' (જયદત્ત) પોતાના પિતા છે તેમ જાણી પિતાને ચરણે નમસ્કાર કરવા લાગ્યો અને અન્યોઅન્ય સંબંધી મળ્યા તેથી સર્વની આંખે હર્ષના આંસુ આવવા લાગ્યા અને વિયોગના દુઃખ દૂર થયાં. (૨૨)
- ત્યારબાદ જયસુંદરી આવીને પોતાના પતિને નમસ્કાર કરવા લાગી અને પોતાના કરી દુઃખની વાતો યાદ કરી રૂદન કરવા લાગી. આ દ્રશ્યથી સભા, સ્વજનો સહુની આંખે પાણી 3) ઝરવા લાગ્યા. (૨૩) | હે ભવ્યજનો ! તે મુનિવરને વંદન કરો જે મનના સંશયો ભાંગે છે. એ પ્રમાણે ન ઉદયરત્નવિજયજી મહારાજે પાંત્રીસમી ઢાળ પૂર્ણ કરી. (૨૪)