________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
SD $ લોહીના લાલ, કલોલ્લ ચાલે ઘણાં, મસ્તક તિહાં તરે તુંબ રીતે; Bી રણતણી ભૂમિમાં, હાક વાણી રહી, ભાગ માં ભાગ માં સુભટ ભીતે. કું. ૧૬ | ગુરજ, ગુપતિ, ગદા, કુંત, સલ્લ, મુદા સાંગ, ત્રિશુલને, પ્રાસ, ગેડી; ચોધ ક્રોધે કરી, આયુધ કરધરી, મોગરે, મુશલે, નાખે ઉઘેડી. કું કુંત કુંતે અડે, ખગ્ન ખગે ભડે, શિર વિના ધડ લડે સીમ ચાંપે; | લોહીને માંસનો, રોલ મારી રહ્યો, જયો જયો જોગણી ગગને જંપે. કું. ભાટભટ દેખીને, બોલે બિરુદાવલી, બિહુના સ્વામી ચિંહુ પાસ પ્રેરે;
આ સમે માતને, લાજ લાઓ રખે, ગ્રાસ આપું ઘણા ઈમ ઉદે રે. કું. ૧૯ | ઈમ સુણી સુભટનાં, શૂર વાધ્યાં ઘણું, અભૂત તામ સંગ્રામ તણું;
ઈણિ પરે યુદ્ધ, કરતાં થકાં તિહાં થકી, વજસિંહ રાયનું સૈન્ય ભણું. કુંડ ની ચંડ પોતે ચડ્યો, કુમાર સામો અડ્યો, માંહો માંહે દેખતાં વૈર જાગ્યું કે તાણી કબાણને બાણ મેલ્યું તદા, કમલ કુમારને કવચ લાગ્યું. કું.
જ કુમર ક્રોધે કરી, બાણ મેલે ફરી, છગને છેદીને મુગટ ઢાલ્યો; કરી દંત કરડી થયો, રાચરોષાતુર, બાણપંખે ધરી ધનુષ્ય વાળ્યો. કું૦ ૨૨
ની પુન્ય પરતાપે તે યક્ષ પરગટ થયો, જનકને જાઈને તેહ થંભે; કે દેહ અત્યંતરે, દાહ ઉક્યો ઘણું, અચરીજ જોઈને સહુ અચંભે. કું૦ ૨૩ તે યુદ્ધની એ બની, સિંધુઆ રાગમાં, ઢાળ ત્રેવીસમી જાતિ કડખો; | ઉદયરત્ન મુનિ ઈણિપરે ઉચ્ચરે, ખળભળો મા તુમે પલક પડખો. કું. ૨૪
ભાવાર્થ ઃ હવે કમલકુમાર રણવટે ચડ્યો છે. ત્યારે ચઢતા ભંભાસ્વરના નાદે રાણા - મહારાણા ઘણાં કે જે અતુલબલી છે. તે પોતપોતાના સૈન્યને લઈને તુરંત કંચનપુર નગરને | વિષે આવ્યા. (૧).
કેટલાક રાણીજાયા પ્રબલ પરાક્રમને ધારણ કરી. યુદ્ધમાં જાણે અમે અમારી ભુજાથી યમને રોકીશું એવા તથા મોટા વટને ધરાવતા આવીને ઉભા રહ્યા અને કમલકુમાર'ને ભેટ આપી તેમની સાથે સામેલ થયા. (૨)
વળી તેઓ બક્તર પહેરી, મસ્તકે ટોપ ધારણ કરી, ઢાલ, તલવાર લઈ, બાણોને બાંધી, વિચારવા લાગ્યા કે નિશાન ડંકો વાગતે છતે યુદ્ધના દાવનો લાહો અમે પાંચ પ્રકારના હથિયારે યુદ્ધ કરીને લઈશું. (૩)