SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ હિવન વિધિ | જ હવન કરવાનો હોય તો આરતિ વગેરે પછી કરવું. પૂજન પૂર્ણ થયા બાદ વિધિ પૂર્વક હવન પ્રગટાવવો. હવન કુંડ દેવી માટે ત્રિકોણ હોય. હવન અંગે : ત્રણ પદ વાળો અંદરની ત્રણેય બાજા ૧૮’ ૧૮' ઈંચ પ્રમાણનો કાચી ઈંટોનો ત્રિકોણ હવન કુંડ બનાવી પ્લાસ્ટર કરી ચુનાથી ધોળી આગળના દિવસે તૈયાર કરવો. ઉપરના પદમાં ઘી હોમવાનું હોય ત્યાં જીભ બનાવવી. ત્રણેય ખૂણે કંકુના સાથીયા કરી પાન સોપારી સવા રૂપિયા મૂકવા મીંઢળ યુક્ત નાડાછડી બાંધવી. કુંડની અંદર વચ્ચમાં કંકુનો સાથીયો કરી તેના ઉપર ચોખાનો સાથીયો કરી સવા રૂપિયો કે ચાંદીની લગડી મૂકી ઉપર સોપારી મૂકવી. તેના ઉપર ઝયણા કરી કરીને લાકડાં છાણાં વગેરે ડુંગરાકારે ગોઠવવાં. પછી નીચે મુજબના મંત્રથી અગ્નિ પ્રગટાવવો. અગ્નિ પ્રગટાવવાનો મંત્ર : ૐ સં થી ૪ ૨૯ નમોડ નમો વૃદમાનવે નમો અનન્ત તેન? अस्मिन् कुण्डे आगच्छ आगच्छ, तिष्ठ तिष्ठ, आहूतिं गृहाण गृहाण स्वाहा । અગ્નિકાયના જીવોની હિંસાથી બચવા માટે શુભભાવના સ્વરૂપે નીચેના મંત્રથી વાસક્ષેપ કરવો. ॐ अग्नयो अग्निकाया एकेन्द्रिया जीवा निरवद्यदेवीपूजायां निर्व्यथाः सन्तु, निष्पापाः सन्तु सद्गतयः सन्तु न मे अस्तु सचट्टन-हिंसापापम् इहार्चने स्वाहा । પૂજન મંત્રથી પૂજા તથા હવન મંત્રથી ૧૦૮ વાર હવન કરવો. પૂજન મંત્ર : ૐ પાવતિ પાને પાને નાયિની વાંછા િત્રાદ્ધિ સિદ્ધિ નયે નયે નયે . ૩૦ વાણી | ૨૫
SR No.006227
Book TitlePoojan Vidhi Samput 12 Parshwa Padmavati Mahadevi Shreelakshmi Shrutdevi Sarasvati Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy