SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ६. हीच चूभ - ( नमोऽर्हत्..) भास्वत्पद्मासनस्थे ! जिनपदनिरते ! पद्महस्ते ! प्रशस्ते ! प्राँ प्रीँ पूँ प्रः पवित्रे ! हर हर दुरितं दुष्टजे दुष्टचेष्टे ! । वाचाऽलं भावभक्त्या त्रिदशयुवतिभिः, प्रत्यहं पूज्यपादे, चन्द्रे ! चन्द्राङ्कभाले ! मुनिगृहमणिभिस्त्वां यजे देवि पद्मे ! ।। ६ ।। ॐ ह्रीं श्रीपद्मावत्यै दीपं दर्शयामि स्वाहा | म मंत्र १०८ वार जोसी हीप पूल रवी. ભાવાર્થ - વિકસિત પદ્મના આસન પર વિરાજમાન, જિનેશ્વરનાં ચરણોમાં ભક્તિ ધરાવનારી, દિવ્ય સ્વરૂપવાળી, ‘પ્રાઁ મૈં હૂઁ પ્ર:' આવા બીજ મંત્રો વડે પવિત્ર, દુષ્ટ વ્યક્તિઓ માટે તેના જેવી ચેષ્ટાવાળી મારા દુરિતનું વારંવાર નિવારણ કર ! વળી ભાવભક્તિયુકત વાણીથી અલંકૃત એવી દેવરમણીઓ દ્વારા નિત્ય ચરણકમલની પૂજાને પ્રાપ્ત, ચંદ્રરૂપ, ચંદ્રમાનાં ચિહ્નને મુકુટમાં ધરનારી હે પદ્માવતિ ! મુનિઓના ગૃહમાં મણિરૂપ એવા દીપકો-મણિદીપકો વડે હું તારી પૂજા કરૂં છું. ७. धूपपूभ - ( नमोऽर्हत्.. ) नम्रीभूतक्षितीश-प्रवर-मणितटोद्धृष्ट-पादारविन्दे । पद्माक्षे ! पद्मनेत्रे ! गजपतिगमने ! हंसशुभ्रे विमाने ! कीर्त्ति श्रीवृद्धिचक्रे ! शुभजयविजये ! गौरि ! गान्धारि ! युक्ते ! ૧૬
SR No.006227
Book TitlePoojan Vidhi Samput 12 Parshwa Padmavati Mahadevi Shreelakshmi Shrutdevi Sarasvati Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy