SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : 'હા ૫ ક્ષી’ એવા બીજાક્ષરોના ગર્ભમાં રહેનારી, ઉત્તમ દેવરમણીઓ વડે પૂજિત, અનેક રૂપવાળી, “કો પં વં ઝ' બીજાક્ષરો વડે આરાધ્ય, યોગમાર્ગમાં વિચરતા યોગીઓ માટે વરદમુદ્રાને ધારણ કરનારી, ‘હં હં સઃ' એવા પ્રકારના બીજાક્ષરો પૂર્વક દેવતાઓ વડે સદા વંદનીય, પવિત્ર પાટ પર વિરાજનારી તથા દૈત્યેન્દ્રો વડે ધ્યાન કરાયેલી હે માતા પદ્માવતિ ! ઉત્તમ કમલો વડે હું તારી પૂષ્પ પૂજા કરું છું. ૫. નૈવેધપૂજા - (નરોડર્ટ..). पूर्णे ! विज्ञानशोभे !शशधर-धवले ! स्वास्यबिम्बप्रसन्ने ! रम्यैः स्वच्छैः स्वकान्तै, द्विजकरनिकर-श्चन्द्रिकाकारभासे ! अस्मिन् किं नाम वयं । दिनमनु सततं कल्मषं क्षालयन्ती । श्रीँ श्रीँ श्रृंमन्त्ररूपे । विमलचरूवरैस्त्वां यजे देवि पदमे ! ।। ५ ।। ॐ ह्रीँ श्रीपद्मावत्यै नैवेद्यं समर्पयामि स्वाहा । આ મંત્ર ૧૦૮ વાર બોલી ૧૦૮ નૈવેધ ધરાવવાં. સુખડી તથા ખીર, કંસાર, વડાં, બાકુલા વગેરે ધરાવવાં ભાવાર્થ : પુર્ણ સ્વરૂપવાળી ! વિશિષ્ટ જ્ઞાનથી શોભતી, ચંદ્રમા જેવી ધવલ, પોતાના મુખબિમ્બથી પ્રસન્ન મુદ્રાવાળી, સુંદર, સ્વચ્છ અને મનોહર એવી પોતાની દંતપંક્તિઓ વડે ચંદ્રિકા જેવી કાંતિવાળી અને પ્રતિદિન પાપોનું ક્ષાલન કરનારી, “શ્રાઁ શ્રીં હૂં મંત્ર બીજ સ્વરૂપ હે દેવી પદ્માવતિ ! આ સંસારમાં કઈ વસ્તુ ત્યાજ્ય છે ? (તે હું જાણતો નથી, તેથી) આ નિર્મલ નૈવેદ્ય સામગ્રી વડે તારી પૂજા કરું . ૧૫
SR No.006227
Book TitlePoojan Vidhi Samput 12 Parshwa Padmavati Mahadevi Shreelakshmi Shrutdevi Sarasvati Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy