________________
देवादीनां शरण्येऽगरूसुरभिभरैस्त्वां यजे देवि पद्म ।। ७ ।। ॐ ह्रीं श्रीपद्मावत्यै धूपं आघ्रापयामि स्वाहा । सा मंत्र १०८ वार जोली धूप पू ३२वी. ભાવાર્થ : (વિનમ્ર ઉત્તમ રાજાઓના મુકુટમાં જડાયેલા મણિઓથી પ્રણામ કરવાના સમયે તેમના પુનઃ પુનઃ સ્પર્શથી ધસાયેલાં ચરણોવાળી, હંસના જેવી શ્વેત – વિમાનવાળી, કીર્તિ-શ્રી-વૃદ્ધિરૂપ ચક્રને ધારણ કરનારી, ઉત્તમ જય અને વિજયરૂપ, ગૌરી અને ગાન્ધારી એવાં નામોથી ખવાયેલી, સમુચિત સ્વરૂપા, દેવમનુષ્ય તિર્યંચ આદિ સમસ્ત પ્રાણીઓને શરણરૂપ હે દેવી પદ્માવતિ ! અગરૂના સુગંધથી ભરપૂર એવા ધૂપવડે હું તારી પૂજા કરું છું. ८. खपून - (नमोऽर्हत्..)
विद्युज्ज्वाला-प्रदीप्ते प्रवरमणिमयी-मक्षमालां कराब्जे । रम्ये वृत्तां धरन्ती सततमनुदिनं साकुशे पाशहस्ते । नागेन्द्रैरिन्द्रचन्द्र-दिविपमनुजनैः संस्तुते देव-देवि !। पद्मऽर्चे त्वां फलौघै दिशतु मम सदा निर्मलां शर्मसिद्धिम् ।। ८ ।।
'ॐ हीं श्रीपद्मावत्यै फलं समर्पयामि स्वाहा ।' આ મંત્ર ૧૦૮ વાર બોલી બીજોરા આદિ ૧૦૮ ફલો ધરાવવાં.