________________
માંડવિયે તવ ઝાલીયો, કહે શું કરે અઘોરી રે; લઘુપણાથી શીખીયો, એહ વ્યસન તું ચોરી રે. અ. ૧૪ ચોથે ખંડ એ કહી, ઢાળ દશમી સુવિશાલે રે; વીર કહે બંધન-થકી, છૂટશે આગલી ઢાળે રે. અ. ૧૫
૧-મસળતો.
ર
૦૪
.
actor
વિમલયશ ચિંતામાં.... દરિયાકિનારે રાજમહલ, ચિંતા કરે વિમલયશ
(મહાસતી શ્રી સુરસુંદરીમો રાસ)