________________
(૧૬ ૨
રહ્યો અશેષ અલ્પ
બ્રહ્મા
પણ
તપ છાંડડ્યો, દક્ષિણ દિશિ કેર નાટિક માંડયો,લાલન! નાટિક માંડયો; લાજ લગે ન શકે જબ જોઇ, કહે તપથી મુખ દક્ષિણ હોઇ, લાલન! દક્ષિણ હોઇ. ૭ પ્રાચીન પશ્ચિમ ઉત્તર હોવે, ચાર વદન સહુ તપ ફલ ખોવે, લાલન! તપ ફલ ખોવે; સુરવધૂ નાટિક અંબર ચલિયો, પંચમ મુખ તવ બ્રહ્મા નિકલિયો, લાલન! બ્રહ્મા નિકલિયો. ૮ ઇશ્વરે તે મુખ છેદ્યો વિપાકે, હાસ્ય કરી ગઇ સુર - વહુ નાકે, લાલન! સુર - વહુ નાકે; ચઉમુખ હુઓ પંચમ મુખ વામ્યો. દાસપણો તેહ નારીનો પામ્યો, લાલન! નારીનો પામ્યો. ૯ રમણીથી ચૂકયો, ધ્યાનતણું ફલ વનમાંહી મૂકયો, લાલન! વનમાંહી મૂકયો, ભાનુ સહસ્ત્ર કિરણ જુઓ ધરતો, તિમિર-હરણ વસુધામાંહી ફરતો, લાલન! વસુધામાંહી ફરતો. ૧૦ ઇણિ રન્નાદે દેખી, કરતો પ્રાર્થન સુગુણ ગવેખી, લાલન! સુગુણ ગવેખી, સા કહે તાહરો તેજ ખમાએ, નહિ તિણે કરી જો ન્યૂન થાએ, લાલન! જો ન્યૂન થાએ. ૧૧ વિધાતા પાસે છાનું, ઓછું કરો રુપ ઇમ કહે ભાનુ, લાલન! ઇમ કહે ભાનુ, તવ લગે ઓછું કરું રુપ તોલે, મુખથી જબ લગે તું નહિ બોલે, લાલન! તું નહિ બોલે. ૧૨ સંઘાડે ભાનુ ચઢાવ્યો, પતાછતાં રવિ જબ દુઃખ પાયો, લાલન! જબ દુઃખ પાયો; ઉપશે દુઃખ બહુત પોકાર્યો રીસ ચઢાવીને ઘાતે ઉતાર્યો, લાલન! ઘાતે ઉતાર્યો. ૧૩
અવસર
જઇ
તવ
મહાસતી શ્રી સુરસુંદરોનો રાસ)