________________
L
'
સતી પક્ષીની પાંખમાં, છૂટી તો.. આવી પડી વિદ્યાધરના વિમાનમાં પૂ. વીર વિજય મહારાજ આ અગિયારમી ઢાળ સમાપ્ત કરતાં કહે છે કે શ્રોતાજનો! તમે કાન દઈને હવે આગળ રક્ષણ સાંભળજો. ને નવપદનું ધ્યાન સદા હૈયે ધરજો. શીલ માટે સદા ઉજમાળ બનજો.
રિતીય ખંડે અગિયારમી ઢાળ સમાપ્ત
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)