________________
8 : જૈનદર્શન - શ્રેણી : ૪-૪
૨૦૦ જેટલાં જ જૈનકુટુ બે છે. આમાં દેરાવાસી, સ્થાનકવાસી સહુના સમાવેશ થાય છે.
કેટલાંક કાર્યાં એવાં હેાય છે કે જે માટે જનસમૂહ જલદી કરી શક્તા નથી. નાના ગ્રુપમાં અને થાડી ઉત્સાહી વ્યક્તિઓમાં જે ભાવના હેાય તે કેટલીક વાર જલદી મૂર્તિમંત અને છે. આ ન્યાયે જ બ્રિટનનુ પ્રથમ દેરાસર લેસ્ટરમાં થઈ રહ્યુ છે. લંડનમાં ૨૫ હજાર જૈના હશે પરંતુ લંડનના જૈનાને જે માન હજી નથી મળી શકયુ· તે લેસ્ટરના જૈનાને મળી રહ્યું છે.
.
ઈ. સ. ૧૯૭૩માં જૈન સમાજ, લેસ્ટરની સ્થાપના થઈ. તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના દરેક અનુયાયીએ પાતાની માન્યતા અનુસાર ભક્તિ અને સાધના કરે એ આદર્શોને લક્ષમાં રાખીને મહાવીર જયંતી, પર્યુષણ પ વગેરે ધાર્મિક પર્વો ઉજવવાનુ' શરૂ થયું. બધાં જ તિથિ, સપ્રદાય વગેરેના ભેદને ભૂલીને એક જ દિવસે પર્યુષણુ શરૂ કરે છે અને સંવત્સરી ઊજવે છે. ઈ. સ. ૧૯૭૯ના સપ્ટેમ્બરમાં આ સસ્થાએ લેસ્ટરના સિટી સેન્ટરમાં એક જુનુ` મકાન (જૂનું ચર્ચા) ખરીદ્યુ. આ મકાનમાં જ આધુનિક જૈન સેન્ટર ખની રહ્યું છે. આ સેન્ટરમાં દેરાસર, ઉપાશ્રય, ગુરુ-થાનક, રાજચંદ્ર જ્ઞાનમ`દિર, લાયબ્રેરી, ઑડિટારિયમ, ભોજનશાળા અને કોન્ફરન્સ રૂમ છે.
જૈન સમાજ(યુરોપ)ના ઉત્સાહી અને પરિશ્રમશીલ પ્રમુખ ડૉ. નટુભાઈ શાહે અનન્ય ધર્મ ભાવનાથી પ્રેરાઈ ને