________________
પરદેશમાં જૈન ધર્મ : ૭
-
જૈન ધર્મના પ્રસાર – પ્રચાર અર્થે અને જૈન સેન્ટરના કા માટે મોટા ભાગ આપ્યા છે. કમિટીઓના તેમના સાથીદારોએ પણ પોતાના અમૂલ્ય સમયના ભોગ આપીને જૈન સેન્ટરના કાને સુંદર રીતે પાર પાડયુ છે.
૧૯૮૦માં જૈન સમાજ, લેસ્ટરમાંથી જૈન સમાજ, યુરોપ નામ બદલીને સંસ્થાનું કાર્ય ક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું. ૧૯૮૧માં ભગવાન મહાવીરસ્વામીની મૂર્તિ અહીં મૂકવામાં આવી હતી. પરંતુ દેરાસરના કાર્યની સાથેાસાથ અ’જનશલાકા કરેલી મૂર્તિ એ ભારતથી લાવવાનું નક્કી થયું. ૧૯૮૩ની ૧૦ ડિસેમ્બરના રોજ મકાનની અદર જ દેરાસરના શિલાન્યાસવિધિ થયા. આચાય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીએ અંજનશલાકા કરાવી હતી તે મૂતિઓની બ્રિટનની ધરતી પર પધરામણી ૧૮ મી ઑગસ્ટ, ૧૯૮૫ના રાજ થઈ.
શ્વેતાંબર દેરાસરમાં મૂળ નાયક શાંતિનાથ પ્રભુ છે. તેમની સ્મૃતિ ૩૧” ની છે. બીજી એ સ્મૃતિ એ પાર્શ્વનાથ
ભગવાન અને મહાવીરસ્વામીની ૨૫” ની છે. આ ઉપરાંત
つ
ધરણેન્દ્ર-પદ્માવતીજી, ઘંટાકણુ મહાવીર, ગુરુથાનકમાં ગૌતમસ્વામીની પણ સ્થાપના થશે. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમ`દિરનું પણ આયોજન છે. ૬૫ ફૂટની ઊંચાઈની શ્રી બાહુબલીજીની મૂર્તિની દિગ ંબર દેરાસર બહાર સ્થાપના કરવામાં આવશે. સ્થાનકવાસી ભાઈ એ માટે થઈ રહેલા ઉપાશ્રયમાં સુÀાભિત પાટ મૂકવામાં આવશે. દિગંબર જિનાલયમાં ઋષભદેવ, નેમિ
જૈન દર્શન-૨