SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ અયોગ્ય પ્રવૃત્તિ (અશુભ પ્રવૃત્તિ)ઃ * મમ્મણશેઠ મુનિને આપેલો આહાર પાછો લેવા જઈ કર્મ બાંધી નરકે ગયા. * કપિલાદાસીએ શ્રેણિક રાજાની આજ્ઞાથી કમને પરાણે) દાનશાળામાં દાન આપ્યું પણ પુણ્ય ન બાંધ્યું. * તંદુલીયો મત્સ્ય મોટા માછલાના મુખમાં આવજા કરતી નાની માછલીના કારણે મનથી અશુભ વિચાર કરી સાતમી નરકનું કર્મ બાંધ્યું. * રાણીએ પોતાના સ્વાર્થની ખાતર પરદેશી રાજાના પ્રાણ લીધા. આ ચાર આચારને ઓળખો. * મન પવિત્ર રાખો શુદ્ધિ થશે. * વચન મધુર રાખો પ્રિય થશો. * કાયા નિર્મળ કરી અરૂયી થશો. * ભાવથી બધું કશે સંસાર તરી જશો.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy