________________
જગત
ૐ આદિત્ય સોમ મંગલ બુધ ગુરુ શુક્રાઃ શનૈશ્વરો રાહુઃ કેતુ સહિતા ખેટા જિનપતિ પુરતોડવ તિખંતુ.
ભાવાર્થ : સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહો સેવક થઈને જિનેશ્વર પરમાત્માના ચરણોમાં રહે છે. (તેથી ગ્રહશાંતિ કરવા પરમાત્માની વિશેષ ભક્તિ કરો.)
અષાઢી પૂનમનો દિવસ હતો. આકાશ સ્વચ્છ અને નિર્મળ હતું. ચોતરફ તારલીયા ટમ ટમ કરતા હતા. મધ્ય રાત્રીએ સાત ગ્રહો (સૂર્ય-ચંદ્ર-મંગળબુધ-ગુરુ-શુક્ર-શનિ) પોત પોતાના યોગ્ય સ્થળે પોતાનું અસ્તિત્ત્વ દેખાડી
રહ્યા હતા.
ગ્રહ રંગ
સૂર્ય
ચંદ્ર
ઘણાં વર્ષો પૂર્વે જ્યોતિષના હિસાબે અષ્ટગ્રહનું આકસ્મિક મિલન આકાશ મંડળમાં થયું હતું. તે વખતે સ્થળે સ્થળે શાંતિ-તુષ્ટી-પુષ્ટી આદિ ખાસ ક૨વામાં આવેલ. જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહોની ઓળખ નીચે મુજબ આપી છે.
પરિચય (કર્તૃત્વ)
આત્મા, સત્તા
મન, પ્રવાહીતા, પ્રવાસ
ઉતાવળ, આદેશ
બુદ્ધિ, દલિલ, કમિશન
લાલ
સફેદ
મંગળ લાલ
બુધ
પીળો
८
સ્વભાવ
રાજા
સ્ત્રી
ગ્રહ
ગ્રહશાંતિ
વાહન
ઘોડાનો રથ
હરણ
સેનાપતિ
ઘેટું
કમીશન એજન્ટ સિંહ
૫૧