________________
૪૩
અવસર્પિણી કાળમાં આહારની પદ્ધતિ : આરો નામ સમય
આહાર ૧ સુષમસુષમા ૪ કો.કો. સાગરોપમ ૩ દિવસ પછી તુવેર જેટલો ૨ સુષમ ૩ કો.કો.સાગરોપમ ૨ દિવસ પછી બોર જેટલો ૩ સુષમ દૂષમ ૨ કો.કો. સાગરોપમ ૧ દિવસ પછી આવળા જેટલો ૪ દૂષમ સુષમ ૧ કો.કો. સાગરોપમ અનિયત-ફળફળાદિ
(૪૨ હજાર વર્ષ ઓછા) ૫ દૂષમ ૨૧૦૦૦ વર્ષ અનિયત ફળ-ધાન્ય-મીઠાઈ
૬ દૂષમ દૂષમ ૨૧૦૦૦ વર્ષ અભક્ષ્ય અભ્યાદિ કે મનુષ્ય અને તીર્થંચ જીવોની ખાવાની પદ્ધતિ જ એક તરફથી ખાય - સિંહ જ જેવું લીધું તેવું ખાય - પ્રતિર
લોહી પીએ - મચ્છર જ ગળ્યું સ્વાદીષ્ટ - કીડી, મંકોડા ક ઉપેક્ષાથી ઉડાડી ખાય - હાથી જ ચુંથીને ખાય – કાગડો
હાડકાં ખાય - કૂતરાં જ વિષ્ટા ખાય - ભૂંડ
જ્યાં ત્યાંથી ખાય - શૃંગાળ જ સુંધીને ખાય - ગાય, બળદ જ વિવેક પૂર્વક ખાય - સંસારી જ અવિવેકથી ખાય - મિથ્યાત્વી
સાધુને ૪૫ આગમ વાંચવા હોય તો તેઓને લગભગ બે વર્ષથી અધિક દિવસ ગુરુની નિશ્રામાં તપ-જપ-વિધિ કરવી પડે છે. એ જ રીતે શ્રાવક ૯ સૂત્રની આરાધના છ(ત્રણ) ઉપધાન દ્વારા ૧૧૦ દિવસ ૬૭ ઉપવાસ કરી કરે છે. ત્યારે કુલ-૧૩ વાચના સૂત્ર-અર્થ-તદુભયની ગુરુ પાસેથી વિનયપૂર્વક લે છે. આ બધા તપ આહાર ત્યાગ રૂપે હોવાથી આહારની પણ મર્યાદા બંધાય છે. આહારનો ત્યાગ અણાહારી થવા કામ આવે છે. તેજ રીતે “જ્ઞાનામૃત ભોજનમ્ના કથન પ્રમાણે જ્ઞાન પણ ભોજન છે. જ્ઞાન પ્રત્યે પૂર્ણ બહુમાન પણ જાગે છે.
પાણી-વરસાદના માટે ઠાણાંગ સૂત્રમાં જૂદા જૂદા ત્રણ પ્રકારો ચિંતન કરવા લાયક બતાડ્યા છે. તેમાંથી પણ ઘણું જાણવા-સમજવા મળે છે.
(૧) (અ) ગર્જે પણ વરસે નહિં, (બ) વરસે પણ ગર્જ નહિં, (ક) ગર્જ પણ વરસે પણ, (ડ) ગર્જ નહિં વરસે નહિં.